SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી જન ધે. કે. હેડ. ૫. વિજુના કત્તા કોણ છે? તેમને વિષે ઉપર ખાસ ગ્રંથમાં તમારા વાંચવામાં જે હકીક્ત આવી હોય તે જણાવે. ૬. કા કાણા નામ એ ગ્રંથનું કામ રાખેલું છે ? એના કર્તા કોણ છે? એ ગ્રંથને જે ભાગ તમે શિખ્યા છે તેમાં શી બાબતની વ્યાખ્યા છે ? શુદ્ધ અને સંતોષકારક લખાણને માટે. - કુલ માર્ક. ૧૨ ૧h. ૧૫ છે. ૨ જું . ( નવતત્ત્વ, નવસ્મરણ, ત્રણ ભાષ્ય.) : (પરીક્ષક--રા. રા. સુરચંદ પુરૂષોત્તમ બદામી. દહાણું.) સવાલ, ૧. માર મારવા નાં નામ દર્શાવનારી ગાથા અર્થ સાથે લખે. નવતત્વ પૈકી ક્યા તત્વમાં એને સમાવેશ થાય છે ? ૨. જેમાં કેટલા પ્રકારના છે? વિષ નવતત્ત્વમાં તમે જે શિખ્યા છે તે જણાવો. ૩. નવમળ માં પાર્શ્વનાથ પ્રભુનાં કયાં ક્યાં સ્મરણ છે? ક્યા ક્યા સ્મરણમાં કનાં નામ જણવેલાં છે ? તે પૈકી બે સ્મરણમાંની કત્તાના નામ વાળી ગાથા કે શૈક અર્થ ' સહિત લખે. ૪. યુદ્ધમાં વિજય મળવા સંબંધી ગાથા અને લેક નવસ્મરણમાં તમારા વાંચવામાં હોય તે લખો. ૫. ચૈત્યવંદન માં કેટલાં અને ક્યા કયા રંસ આવે છે ? તે ટૂંક માં કેટલા અધિકાર છે ? તે દરેક અધિકારમાં કેને કાને વંદન થાય છે ? ૬. વંદનીય કોણ? વંદનીય કેણુ? વંદુર થી શું ગુણ પ્રાપ્ત થાય છે ? ગાર કેને કહેવો ? તેના કેટલા પ્રકાર છે ? અને તે વિષે તમે શું જાણે છે તે સવિસ્તર લખો. શુદ્ધ અને સંતોષકારક લખાણ માટે.' " કુલ માર્ક. ૧૦૦ ઘેરણ ૩ નું યોગશાસ્ત્ર. મહાવીર ચરિત્ર, આનંદઘનજીની ચાવીશી. ) (પરીક્ષક--રા, ૨. ચુનીલાલ છગનચંદ શરાફ. સુરત) સવાલ. (યોગશાસ્ત્ર) ૧. “ગ” એટલે શું? અને તેમનું કારણ શી રીતે થઇ શકે તે છુટ રીતે સમજાવે. ૫ ૨. ગૃહસ્થના બાર વ્રતરૂપ વિશેપ ધર્મના પાયારૂપ સમ્યકત્વનું સ્વરૂપ, મિથ્યાત્વના સ્વામી સાથે મુકાબલો કરી સમજાવે; અને સમ્યકત્વનાં પાંચ ભૂષણે લખે.
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy