________________
ન્યાયાવતાર–પ્રાચીન જૈન ન્યાયને ગૂંથે.
दृष्टेष्टाव्याहत ( त्वाद ) वाक्यात् परमार्थाभि धायिनः।
तत्वग्राहि तयोत्पन्न मानं शाब्दं प्रकीर्तितम् ॥ ८॥ –-દષ્ટ એટલે પ્રમાણથી ઈષ્ટ એટલે નિશ્ચિત એવો અર્થ જે વાક્ય અવ્યાહતપણે એટલે અબાધિતપણે પરમ અર્થને–સત્ય વસ્તુને કહે છે તે વાક્યમાંથી તત્વતઃ ઉત્પન્ન થતું જ્ઞાન તેને શાબ્દ કહેવામાં આવે છે.
તત્વતઃ ઉત્પન્ન થતું એટલે તત્વનું ગ્રહણ કરવાથી એટલે પ્રકૃત-પ્રસ્તુત જે વાક્ય કહેવામાં આવ્યું તેને પ્રતિપાદન કરવા યોગ્ય જે અર્થ તેને ભાવ કહી આપવાને જેનામાં ગુણ છે તે.
શબ્દના બે પ્રકાર છે. (૧) લૌકિક, એ છે કે વિશ્વસનીય પુરૂષ પાસેથી મેળવેલું જ્ઞાન (૨) શાસ્ત્રજ એટલે શાસ્ત્રમાંથી ઉત્પન્ન થયેલું.
आप्तोपज्ञमनुल्लंघ्य मदृष्टेष्ट विरोधकम् । __ तत्वोपदेशकृत सार्व शास्त्रं कापक्षवहनम् ॥ ९ ॥
--શાસ્ત્ર તેનું નામ કે જે આપ્ત ( ક ) થી ઉપલબ્ધ હેય, બીજાઓથી ઉલંધન -પરામ કરી ન શકાય તેવું હોય, દષ્ટ એટલે પરમાણુથી નિર્ણિતિ થયેલા ઇષ્ટ એટલે વાસથી અવિરોધી-અવિરૂદ્ધ અથવાળું હોય, તત્વને ઉપદેશ કરનાર હોય, સર્વને હિત કરનારું હોય, અને કુત્સિત ભાગને દૂર કરનારું હેય. ૪
આત એટલે જેના રાગાદિ દોષને સમુ. નિતાંત તદ્દન પ્રક્ષીણ થઈ ગયો હોય તે આપ્ત પણ એમ કહેવાથી જે કેટલાક (મીમાંસકો) કહે છે કે શાસ્ત્ર (વેદાદિ) અપરૂષેપ એટલે કાઈ પુરૂષે બનાવેલા નથી એમ કહે અને તેથી શાશ્વત માને છે તેને અહીં નિકાસ થાય છે. જે કોઈપણ વિશિષ્ઠ પુરૂષના શબ્દોથી શાસ્ત્ર ન થયું હોય તે તે શાસ્ત્રને શાબ્દ કહી શકાય નહિ કારણ કે શાબ્દ એ શબ્દોથી થયેલું, અને શબ્દ કઇ પુરૂષના વચને હાયા વગર તેના વડે શાસ્ત્ર બની શકે છે.
ત્ત્વિ એટલે જીવ અછવાદિ પદાર્થો.
स्वनिश्चय वदन्येषां निश्चयोत्पादनं बुधैः । परार्थ मानमाख्यातं वाक्यं तदुपचारतः ॥१०॥
--જેમ પિતાને નિશ્ચય થાય છે તેની પ: બીજાને નિશ્ચય થ તેને બુધ-વિધાન પુરૂષે પરાર્થમાન (પરાથનુમાન) કહે છે. તેમ એ ઉપચારથી (પ્રમાણુ) છે.
વેશેષાર્થ-જેમ પિતાને નિશ્ચય-પ્રમેયાધગમ-પ્રમેયનું જ્ઞાન થાય છે, તે રીતે બીજા પ્રતિપાધ વિષયોના નિશ્ચયનું-પ્રમેયનું જ્ઞાન થાય છે. જેમ પિતાને અર્થ-નિર્ણય તેમ બીજાનું નિર્ણય જનન-નિર્ણયનું ઉત્પન્ન થવું થાય છે. પરાર્થ એટલે બીજાને માટે જેનાથી અર્થ-વજન થાય છે તે. માન એટલે જેનાથી મપાય છે–જ્ઞાન થાય છે તે. જે વસ્તુ ને નિશ્ચય થે એ પરાર્થોનું માન છે તો તેનું જ્ઞાન પણ પરાર્થનુમાન છે. વાક્ય એટલે શાબ્દ (પ્રમાણુ) એ કંઈ જ્ઞાન નથી પરંતુ તેને ઉપચારથી (મતકૂપર સાંતા તકૂપસ્વર હા) તે પ્રમાણ કહેવામાં આવે છે.
પ્રમાણુ બે જાતના છે ૧ સ્વાર્થનુમાન એટલે પિતાને અર્થે થતું શાન. ૨ પરાર્થન