________________
૨૯૨
શ્રી જૈન
, . હેરલ્ડ.
સાધ્યની સાથે જ વ્યાપ્તિએ રહેલ લિંગમથી સાધ્યનું નિશ્ચય કરનાર (જ્ઞાન) અનુમાન કહેવાય છે, તે પ્રમાણ હોવાથી પ્રત્યક્ષની પેઠે એ બ્રાંત-સંદેહ વગરનું છે. | સાધ્યાવિનાભુના–આ શબ્દ સમૂહથી બાજી મતવાલીઓએ લિંગનું જે લક્ષણ બાં ધેલું છે, તે દૂર થાય છે –જેવી રીતે ( ધર્મ : ત જેવા) બેંધે એમ માને છે કે અમે નુમાન પ્રમાણમાં ત્રણ હેતુ છે; નામે અનુપલી એ છે જેનાથી નિશ્ચિતનું પ્રત્યક્ષ જ્ઞાન નથી થતું તે), સદ્ભાવ એટલે સ્વભાવ-મૂળની સેનાના, અને કાર્ય, તે. વળી કેટલાક ગ્રંથ રે. એમ કહે છે કે અનુમાન પ્રમાણને બીજા હેતુ નામે કાર્ય, કારણ, સંયોગ, સમવાય, અને વિરોધ છે; અને કેટલાક અનુમાનના પૂર્વ 1 ( કારણમાંથી કાર્યનું અનુમાન ), મેષવત [ કાર્યમાંથી કારણનું અનુમાન ] અને માન્યતેદષ્ટ ( સામાન્ય-સમાનતામાંથી અનુમાન ] એમ ત્રણ વિભાગ પાડે છે તે પણ જાથી દૂર થાય છે.
અનુમાન બે પ્રકારનું છે. (૧) સ્વાર્થનુમ - એટલે પિતાના અનુભવથી–પિતાને માટે બાંધેલું અનુમાન અને (૨) પરાર્થોનુમાન બીજ અનુભવથી–બીજાને માટે બાંધેલુ નુ માન. પહેલા પ્રકારનું અનુમાન વારંવાર દષ્ટિથી વલોકન કર્યા પછી પિતાના મનમાંથાજ કાઢેલ છે. ધારો કે રસોડ અને બીજા સ્થાનો જ્યાં ધમાડે છે ત્યાં અન છે એમ વર. વાર જોયા પછી, અને જ્યાં ધમ હોય ત્યાં આ ખ્યમેવ-વ્યાપ્તિથી અગ્નિ હોય એવું મન માં પ્રતીત કર્યા પછી કોઈ મનુષ્ય પર્વત પર જાય છે અને તે પર્વત પર અગ્નિ છે કે નહિ એવી શંકા થાય છે. તેટલામાં તે ઉપર ધમાડે એ છે કે તરતજ ધુમાડા અને રાગ્નિ વચ્ચે વ્યાપ્તિ તેના સ્મરણમાં આવે છે, અને તે મનમાં નિર્ણય પર આવે છે કે પતિ વડિમાન છે કારણ કે તે ઉપર ધૂમ છે. આ પનુમાન છે. પરાર્થનુમાનનું લક્ષણ કરે પછી આપવામાં આવશે.
न प्रत्यक्षमपि भ्रांतं प्रमाणत्वविनियमान ।
भ्रान्तं प्रमाणमित्येतद विरुद्धवचनं गतः ॥ ६ ॥ પ્રત્યક્ષ એ પ્રમાણુ તરીકે નિશ્ચિત થયેલું તેથી બ્રાંત-અસત્ય-મિથ્યા નથી; કારણ કે “પ્રમાણુ મિથ્યા છે' એ કહેવું એ વિરૂદ્ધવચન.
જે કેટલાક (બૌધ્ધ) માને છે કે જગ: લાકસંવૃત્તિ-લોકના વ્યવહાર મત પ્રમાણે જ સત્ય છે, પણ પારમાર્થિક દૃષ્ટિથી જોઈએ તે ન મિથ્યા છે, તેઓ પ્રત્યક્ષને મિયા
ધારણ પરજતા અપ્રમ નું ગણે છે, પરંતુ આ મત જેનાથી વિરૂદ્ધ છે. વિરૂદ્ધ એટલા માટે કે જેની માન્યતા પ્રમ એ જગત દરેક દષ્ટિબિંદુથી સત્ય છે, અને તેથી પ્રત્યક્ષ અપ્રમાણ--અસત્ય નથી.
सकलप्रतिभासस्य भ्रान्त त्वा सिद्धिनः स्फुटं । प्रमाणं स्वान्यनिश्चापि द्वयसिद्धौ प्रमिष्यति ॥ ७ ॥
સર્વનું-સર્વ પદાર્થોનું પ્રતિભાસ એટલે સન-શાન બ્રાંત હેવાથી થતી અસિદ્ધિ - અશક્યતાને લઈને જે સ્વને અને બીજાને નિકા કરનાર-સ્વપર પ્રકાશક ફુટ રીતે-છેતાથી છે તેને પ્રમાણ કહેવામાં આવે છે, અને બંનેની સિદ્ધિ ફલિત કરે છે.
જગત મિથ્યા-બ્રાંતિવાળું કે ભાયા નથી. તેમ હોય તે કોઈપણ વસ્તુ સિદ્ધ કે શક્ય થઈ શકે નહિ તેથી સર્વ પદાર્થો સત્ય છે,