________________
*
આત્મદશ ન. :
૨૭૯ તેમ જ્ઞાનીનું ત્રિનું વાચન, કે જે અધ્યાત્મ વિઘારૂપી છે તે તો રાતણિએ જતાં શુદ્ધ સ્વરૂ૫ સિવાય બીજું બધું અસત્ય જણાય છે. અર્થાત ભસ્મ થઈ જાય છે. નિણસ્વરૂપે જ્ઞાનીને શુદ્ધસ્વાપ સિવાય બીજું કશું નથી. જ્યારે શ્રીશંકર ત્રિજું લોચન ઉપાડે છે ત્યારે ત્રિલોકી નાશ થઈ જાય છે એટલે જ્ઞાનદષ્ટિ કે જે ત્રિછજ દષ્ટિ છે તે દષ્ટિએ જોતાં જગત કે જે સંક૯૫થી ઉત્પન્ન થએલું છે તે ભાસતું નથી. કેવળ અખંડ શુદ્ધસ્વરૂપ ભાસે છે. જ્ઞાન સમજણ કઠિન હેઈ ત્રિલોકી ભસ્મ થવાને અલંકાર પુરાણોમાં વાપરેલ છે. સં. સારમા મારૂપિ ઝેર, આત્મજ્ઞાન જ પી શકે છે. નો અલંકાર પુરાણમાં વાપરી ઝેરનું પાન શ્રીશંકરે કર્યાનું વર્ણન કરેલ છે.
એ પ્રમાણે પ્રશાંત આત્મજ્ઞાની પરમા મવરૂપનું ધ્યાન ધરીને મન સ્થિર થયે નિર્ગુણ પરમાત્માનું ધ્યાન ધરવું કે જેથી સ્વરૂપનો સાક્ષાત્કાર તરત થાય છે, મનત્તિ સ્થિર થયા સિવાય નિર્ગુણધ્યાન થઈ શકતું નથી, અને મનને સ્થિર કરવાનું સાધન શાસ્ત્રોક્ત નિયમિત આહા. ઉપરાંત મનપસંદ સગુણ ધ્યાન પણ છે. સગુણ ધ્યાન સિદ્ધ થયા પછી નિણ ધ્યાન સિદ્ધ થતાં વાર લાગતી નથી.
. શ્રીરામ અને શ્રીકૃષ્ણના ધ્યાનાદિ નિર્ણ વિષયોને હેતુ પણ નિર્ગુણ ધ્યાન માટે જ છે, તે વિષે વિચાર કરીએ. - શંકરને વિશ્વાસ અને ભવાનીને શ્રદ્ધાનાં રૂપક જાણવાં. વિશ્વાસ અને શ્રદ્ધાસિવાય કોઈ પણ વાત સિદ્ધ થતી નથી; એ વગર અંતઃકરણમાં રહેલા પરમ સ્વરૂપને લોક જોઈ શકતા નથી. શંકરે ભવાનીને રામાયણ સંભળાવી એટલે વિશ્વાસે શ્રદ્ધાને સ્વાત્મસ્વરૂપ સમજાવી તેધારા નિશ્ચય કર્યો એમ મને જવું. વિશ્વાસ બેઠો અને શ્રદ્ધા આવી એટલે સ્વરૂપ સમજાયું.
ચૈતન્યને અને માયાનો વિવેક કર જ રામ અને સીતાજીનો પુણ્ય–અરણ્ય વિહાર સમજ, સીતાને ચૈતન્યને નિ ૧ કરનારી બુદ્ધિ અથવા આત્મવિદ્યા કે મહામાયા જાણવી.
સીતાજીને માયા સ્વરૂપે વર્ણવતાં, મલામાં તુલસીદાસજી કહે છે કે – '. यम्मायावशवर्ति विश्वमखिलं वमादिदेवाःशुरा। . पत्सत्त्वादमूव भाति सकलं रजौ यथाहद॑मः ॥
જે માયાના તાબામાં બ્રહ્માદિ દેવ તથા અસુરે, વગેરે આખું વિશ્વવર્ત છે જે સત્વથી રામાં સર્પની બ્રાન્તિની પેઠે સકલ ' છતાં સત્યની પેઠે ભાસે છે.
ત્રિવેણી સકલ કર્મનાશક કથા તે વના, તથા આત્મકથા, તથા પરમાત્મસ્થા, મળીને ત્રિવેણુ; સંત સમાજ તે પ્રયાગ; વિશ્વાસ છે વડ; ધર્મ તે વડની અક્ષયતા; સત્સંગ છે એજ સર્વોત્કૃષ્ટ તિર્ધરાજ-પ્રયાગરાજ – આવા પરમ પવિત્ર સત્સંગરૂપી પ્રયાગરાજમાં જમાં સ્નાન કરવાથી કાગની કોયલ અને બે મિના હંસ બને છે. વાદિમીકિ, ભીલ હતા અને તે સત્સંગ રૂપી પ્રયાગમાં સ્નાન કરવાથી હસ-ઋષિ કહેવાયા. નારદજી, દાસી પુત્ર હતા તે સસંગથી શ્રી વિષ્ણુનું મન કહેવાયા. અગર, ઘડામાંથી જન્મ્યા હતા છતાં મહાન પગીન્દ્ર ગણાયા છે.
1
ts