SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શ્વે ૦ હેરલ્ડ. ૨૦૪ સુખાદિત નાશવંત જાણીને જે નિષ્ફળ કર્મ કરે છે તે સન્યાસી-ત્યાગી—શુદ્ધ 'ત:કરણવાળાજ હાય છે. તેમને મારૂં તારૂં એવું થ્યિાભિમાન હતુંજ નથી. કર્મ ફળ ત્યાગ યાગથી જેમનુ' અંતઃકરણ શુદ્ધ થએલું ડાય છે તેમને નિદિધ્યાસન પણ આત્માનુંજ દ્વાય છે, શ્રદ્ધા, ભક્તિ, ધ્યાનાદિ સાધનાનુક્રમે ચઢતાં ચઢતાં કર્મળ ત્યાગાશ્રમને પહોંચે !! પુરૂષો અહંમમત્વથી રહિત હાય છે. સ્વરૂપનેા સાક્ષાત્કાર પણ તેવાનેજ થાય છે. કેટલાક ત્યાગીએ તા માત્ર નામનાજ ત્યાગીએ ય છે તેમનાં લક્ષણ વાતિકકાર ની પ્રમાણે ગણાવે છે કેઃ— प्रमादिनो बहिश्चित्ताः पिशुनाः कलहोत्सुकाः । संन्यासिनोपि दृश्यन्ते दैवसन्दुषिताशयाः અર્થ :પ્રમાદવાળા, ખદૃિષ્ટિયુક્ત, ગાડીખાર, કલેશ-કકાસ-કરવામાં ઉત્સાહયુક્ત, દૈવયેાગે મલિન અત:કરયુક્ત, એવા પણ ત્યાગીએ દૃષ્ટિગાચર થાય છે. એવા શુષ્ક સન્યાસીએ પગથીએ પગથીએ ચઢેલા નહિ દાવાથી સ્વરૂપના સાક્ષાત્કારને લાયક નથીજ. પરન્તુ અધ્યાત્મશાસ્ત્રનાસ્પષ્ટીકરણ તાત્પર્યાશ્રયરૂપી જે શ્રવણુ મનન તે યુક્ત, કર્મફળ ત્યાગ યાગથી જેમનું અંતઃકરણ શુદ્ધ થયેલું એવા અર્થાત નિદિધ્યાસન યુ એવાં દિવ્ય ગુણુરૂપી વિશેષ સંપન્ન હેાય છે : મતેજ સ્વરૂપના સાક્ષાત્કાર થાય છે એટલે તેજ પરમશાન્તિને પામે છે. કેવળ ત્યાગથીજ અમૃતત્વ પમાય છે પણ તે સિવાય કર્મથી, પ્રજાથી કે ધનથી તે પરમપદ પમાતું નથી. ત્યાગયાગ સાધવાની ય યાય પણ મનમાં દેવલોકાદિના સુખ યાગની ઇચ્છા હોય તેા, અર્થાત્ જેમને અમૃતમવાની ઇચ્છા હોય પરંતુ તે વિદ્યા પ્રાપ્ત કરતાં પહેલાં દેહ પડીજાય તેા તેવા પુરૂષ ંતિ થતી નથી પણ સદ્ગતિ થાય છે. કલ્યાણને રસ્તે ચડેલાનું કદિપણું અકલ્યાણુ નથી. ગમે તેા ઘણાં સાધન કય હોય અને ગમે તેા ન કર્યા હાય પશુ પરમપદ રીતે પમાય એવીજ માત્ર ઇચ્છા કરે હાય તે સધળા વહેલા મ્હાડા કાઇ પણ સમયે અ ંત વને પામવાનાજ પણ તેમાંથી કાનુ પણુ અકલ્યાણ થશે નહિ. ગીતાજી પણ કહે કે:-નિશામુવિ યોગય રાષ્ટ્રપ્રજ્ઞાતિપતે સ્વરૂપ જાણવાની ઇચ્છાવાળા હોય તે યાગમાં પ્રવેશ કરતી વેળાએજ ચે ગભ્રષ્ટ થાય તા પણ તે શબ્દ બ્રહ્મને ઓળંગી જાય. પણ તેનું અકલ્યાણુ તા થાયજ નહિ. અપૂર્ણ ચેાગીઓ તેમની ઇચ્છાભૂત એવા દેવા ન પામે છે. કાળાંતરે ત્યાંથી ચ્યવીને કાઇ ગૃહસ્થ અથવા યાગનિક જ્ઞાનીઓના કુળમાં શું છે અને ત્યાંથી સ્વરૂપ સાક્ષાત્કારના સા ધના વડે પરમપદમાં પ્રવેશ કરે છે. " અલ્પ અને સાધારણ પ્રયાસવાળા યાગના પણ દેવલાકમાંથી પડયા પછી ગૃડ્રુસ્થ વા જ્ઞાનીને ઘેર અવતાર લઇ કાળાંતરે પરમ પદનેજ પામે છે. શ્રુતિમાં કહ્યુ` છે કે:પામૃતાત્ પરિવ્રુતિ સર્વે ” સધળા યાથી મુકાઇ જાય છે. કાઇ વહેલા અને કાઈ મેાડા પણુ, જેટલાએ કલ્યાણના રસ્તે પસંદ કરેલ છે તે સઘળાએ દેવલે કમાં મુખાદિના અનુભવ કર્યાં પછી મનુષ્ય લેાકમાં ખાવીને અપરાક્ષનાતે કરીને સર્વોત્કૃષ્ટ અ મૃતરૂપ બને છે અર્થાત્ મુક્ત થાય છે. જ્યાં સુધી કમાવરણુ રૂપ માયા છે ત્યાં સુધી જતા મરણુ છે, જ્યારે કર્મ
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy