________________
ર૭ર
શ્રી જૈન કવે, ક. હેરેલ્ડ.
આપણા બાંધવે શીખશે તે અખિલ ભારતવર્ષમાં અને તેમના ધર્મોમાં એક યા વગર રહેશે જ નહિ. આ લેખનું વાંચન એવી રીતે કરવું કે જૈન અને વેદાંતાદિ વચ્ચે સમભાવ ટકી રહે એટલે કે રાગદ્વેષ ન થાય છતાં પણ જૈન અને વેદાંતશૈલીનું મિશ્રણ પણ ન થાય. ધર્મ પામવાનું ફલ રાગદ્વેષને અભાવ થા એજ છે. જે માણસે ધર્મના નામથી બીજા ધર્મ સાથે લડે છે, બીજાને દુઃખ ઉપજે છે કે કઠોર શબ્દો બોલે છે તે માણો ખરૂં જતાં ધર્મજ પામ્યા. નથી. જે વડે સમભ | લાભ થાય તેવો ધર્મ જ આદરણીય છે. અખિલ વિશ્વમાં સમભાવનો લાભ શ્રી વનરાગના અભેદ માર્ગથી જ થઈ શકે છે. આ લેખમાં જ્યાં જ્યાં જગત આવે ત્યાં ત્યાં કારીરાદિ સમજવાં. જગત ત્રણકાળમાં નથી. શરીરાદિના સ્વભાવે આત્માના સ્વભા ત્રણકાળમાં નથી. શિવ એટલે સિદ્ધ માયા અવિદ્યા એટલે કર્મ તથા તે અજ્ઞાન. રામ એટલે આત્મા. રા. એટલે વિવેક, કૃષ્ણ એટલે આત્મા વગેરે શૈલી ધ્યારાખવી અને શાન્ત ચિત્તે મનન કરવું. આ લેખને અંતિમસાર એટલો જ સમજ કે માં જે જે ગ્રંથોમાં આત્મજ્ઞાન છે તે શિલી ભેદે શ્રી વીતરાગના અભેદ ભાગમાંથી જ આવેલ છે માટે જગતમાં સર્વોપરી શ્રી વીતરાગને અનેકાંત અભેદમાર્ગ જ છે. વાત વચનનાં અનંતા અર્થ થઈ શં છે.
મુખ્ય વિષય:
અહં મમત્વથી સર્વ પ્રકારે રહિત થઈ, જેઓ સનાતન, અખંડ, સ્વરૂપમાં રાજી રહેલા છે તે શુદ્ધસ્વરૂપી મહાત્માઓને નરક છે.
જગતમાં સર્વોત્કૃષ્ટ આત્મદર્શન કેવલ વીતરાગ દેવને જ છે.
જે સચ્છાસ્ત્ર અને સુગુરૂ ઉપર શ્રદ્ધા છે તથા જે નિજગુરૂ ઉપર નિષ્ઠા રા છે, વળી જે જિતેંદ્રય છે તેને જ આત્મજ્ઞાન, આ જ રન અને આત્મઅનુભવ થાય છે, અર્થાત્ આત્મવિદ્યા સંપુરૂષ વડેજ શ્રવણ, મનન અને નિદિધ્યાસન વડે નિત્ય સેવાય છે, તે પરમ પવિત્ર આત્મવિધા એવી છે ગુ છે કે અધિકારી તેને જાણી શકતા નથી, વળી તે આત્મવિદ્યા પાસે મન વાણી પણ પ ગ શક્તાં નથી એવી તથા તેને સૂર્ય ચંદ્રાદિના તેજની અપેક્ષા નથી એવી તે ગુહ્ય -
આત્મસ્વરૂપ સર્વલોકને પ્રગટ થતું નથી રણ કે તે એગ માયાવડે ઘેરાયેલું છે. માટે અજ્ઞાની લો કે અવિનાશી તથા નિર્વિક એવા ચૈતન્ય આત્મ સ્વરૂપને જાણી શકતા નથી.
આત્મવિદ્યા, એ સર્વ વિદ્યાના રાજા અથત સર્વોત્કૃષ્ટ છે તથા ગુણમાં ગુપ્ત છે. અતિ પવિત્ર છે, જ્ઞાની પુરૂષોના પ્રત્યક્ષ ફળ દા ૯ છે, ધમમય છે, સહજમાં સારી રાતે મેળવી શકાય તેમ છે, તથા અક્ષય ફળદાયક છે. અવિનાશી છે.
આ જગતનું મૂળ અવિનાશી કારણ આ મા કહેવાય છે. શ્રુતિમાં પણ તારું જf arણાના કામથતિ’ હે ગાર્નિ! તે કામ અક્ષર-આત્મા–આજ જાણવા કે જેને બ્રાહ્મણો અક્ષર બ્રહ્મ-આત્મા-કહે છે. - આત્મવિવાવડે જ્ઞાનવંત અલ્પ સમયમાં જ બે પ્રકારનાં કર્મો એટલે અનર્થ રૂપઅવિદ્યાને તથા વિક્ષેપાદિ તેના કાર્યને નાશ કરી જગતના કારણભૂત પ્રકૃતિથી પર સ્વાં સંપૂર્ણ દિવ્ય ચૈતન્યમય આત્મસ્વરૂપને પામે છે.