________________
આત્મદશન..
૨૭૧
And high as heaven... ... And your heart. Shall turn to truth and goodness as the plant Turns to the sun...... Be not afraid To thrust aside half truths and grasp the whole.
– વિશ્વ પ્રકારે તમારા આત્માને સુંદર બનાવે તેટલા માટે તમારા આત્માને વાસ્ત પ્રકાશ આવનારી અનેક બારીઓ રાખો. સ ય સ્થળમાંથી પ્રકાશતાં તેજોમય કિરણે ગ્રહણ કરવાને એક અમુક પંથરૂપ કાચ સમધ નથી. તેમાંના ખોટી બ્રાન્તિઓના પડદાઓને ચીરી નાખો. સત્ય જેટલી વિશાળ અને વર્ગ જેટલી ઉંચી સુંદર બારીઓ દ્વારા પ્રકાશને અંદર આવવા દે; અને જેવી રીતે એક છોડ સૂર્ય તરફ વળે છે તેમ તમારું હદય સત્યની અભિમુખ સ્વયમેવ થઈ જશે. - સત્યને (અમુક અપેક્ષાવાળા સત્યને ) ત્યાગ કરી સંપૂર્ણ (સર્વ અપેક્ષાવાળું ) સરન ગ્રહણ કરતાં જરા પણ ગભરાતા નહિ.
આત્મદર્શન, જે શોધે પરમાર્થ ભૂતલ વિપ તેને સદા ધન્ય છે;
જે ધારે નિજ જ્ઞાન ધ્યાન ઉરમાં તેને સદા ધન્ય છે; . જે ચાખે રસ શુદ્ધ આમ પને તેને સદા ધન્ય છે;
બાકીના જન ભૂલમાં ભરત, આયુ:થા ખાય છે. લખને હેતુ –શ્રી વીતરાગના અભે છે. માં આત્મજ્ઞાનનેજ મુખ્ય ઉપદેશ હોવાથી આ લેખમાં તેનેજ મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જૈનબંધુઓએ સ્વ અને પરમતના જાણ થવું જોઈએ, આ હેતુ સિદ્ધ થવા માટે આ લેખ શ્રી કૃપાળુ વીતરાગ દેવનાં વચનોથી પૂર્ણ કરેલ છે પણ વચ્ચે વચ્ચે ખાસ રામાય. શ્રીમદ્ભાગવત, ગીતાજી, ઉપનિષદ, વેદાંત, વિગેરેનું કાંઈ કાંઈ શુભજ્ઞાન થવા સારૂ તે સર્વનું સભ્ય દષ્ટિવડે વિવેચન કરવામાં આવ્યું છે. આ વિવેચન લક્ષ પૂર્વક વાંચી જવાથી જેન ઉપરાંત અન્યમતના વિચારોનું પણ અંશે જ્ઞાન મળશે. રામાયણ, ભાગવત ગીતાજી, ઉપનિષદો, વગેરે અન્યમતના ગ્રંથ પણ શ્રી વિતરાગના અભેદમાર્ગનું જ ભજન કરે છે એ પણ તેમના વચનોના લગભગ અભેદપણુથી સમજાવે છે. દરેક ધર્મોનું સમદષ્ટિવડેજ અવલે ન થવું જોઈએ પણ વિષમદષ્ટિ વડે અવલોકન કરવાથી શ્રી ભગવાન સત્રકારના ફરમાન મા “મિર ફ્રિ મિર સૂઈ” મિથ્યા દષ્ટિવાળાને સર્વ મિથ્યાજ જણાય છે પણ સ્થળે સત્ય મળતું જ નથી સત્ય તો સમ્યમ્ દૃષ્ટિવાળ ને જ મળે છે. “ હમ દિલ્સ લગ્નસૂવે છે સમ્યગદષ્ટિને સર્વ સમ્યગુરૂપે જ પરિણમે છે. જે મિથ્યા દષ્ટિ હશે તેને બધામાંથી દેજ જણાશે અને જે સમ્યમ્ દષ્ટિ , હશે તેને સર્વત્ર ગુણજ દેખાશે. આ સર્વ નિજ ભેદ છે. અનેક મત પંથના ઝગડાને પરિણા ભરતક્ષેત્રનું પતન તે કેવલ મિથ્યાદષ્ટિને જ આભારી છે. ભરતક્ષેત્રમાં જ્યારે સમ્યગ દષ્ટિની અભિવૃદ્ધિ થશે ત્યારે જ શુભ ગુણોદ્વારા એક્ય સાંપડશે. આ લેખ ઉપરથી સમજાશે કે જે આધ્યાત્મિક દ્રષ્ટિએ જગતનું અને જગતના ધર્મોનું નિરીક્ષણ કરતાં