________________
૨પર*
શ્રી જૈન શ્વે. કો. હેલ્ડ.
(૧) માં માતા, પિતા, ભાઈ, ગુરૂ, પત્નિ, પતિ સત્યનાં સાક્ષાત્કાર થવામાં આડે આવતાં હોય તે તજવાં એમ જણાવેલ છે તે વૈરાગ્ય–ત્યાગ સૂચવે છે, અને તે કોઈ પ્રબળ ધો લાગે છે ત્યારે જ તે ત્યજાય છે. અને તે પણ સારાને માટે–પ્રભુ ભક્તિમાં લીનતા પામી પ્રભુમય બનવા માટે
મીરાંબાઈ પણ તેજ પ્રકારનું કથે છે –
મેરે તો મન રામ નામ, દૂસરા ન કેદ, માતા છોડે પિતા છોડે, છેડે સગે સેટ સાધુ સંગ બૈઠ બૈઠ, લોકલાજ ઈ-મે સંત દેખ દેડ આઈ, જગત દેખ રેઈ, પ્રેમ આંસુ ડારડાર, અમરવેલ બેઈ–. ભારગમે તારણુ મિલે, સંત રામ દેઈ, સંત સદા શીશ ઉપર, રામ હૃદય હો -મ૨. અંતમે મેં તંત કાઢયે, પીને રહી સે રાણે મેલ્યા વિષના પ્યાલા, પીને મસ્ત 'ઇ-મેરે. અબતે બાત ફૈલ ગઈ, જાને સબ કેદ બાઈ મીરાં રામ પ્રભુ, હનીથી સે હોદ --મેરે.
પ્રહલાદ, વિભીષણ આદિના સંબંધમાં જે ત્યાગ છે તે સંસાર ત્યાગ નથી પરતું સત્યની આડે આવનાર પિતાના શિરછત્ર પરd દુર સ્વજનનો ત્યાગ છે.
જ્યાં સુધી શિરછત્ર યા અતલગના સ્વજનને સમજાવી શકાય, સમજાવી સત્યના માર્ગમાં પ્રવેશ કરાવી શકાય, અને સત્યમાર્ગને રકાશ દેખાડી શકાય ત્યાંસુધી તેમને ત્યાગ કરે ઇષ્ટ નથી; એટલું જ નહિ, પરંતુ તેમ કરવું એટલે સત્ય પંથે વાળવાં એ હજારગણું સારું છે, અને તેમ છતાં ઘણું પ્રયાસ કરવા છતાં તેમ ન થયું છે તે તેમને રસ્તે, આપણે આપણા રસ્તે, એમ કરવું. એમ કરવામાં પણ ઘણું હાનિ હોય તે તેમને ત્યાગ કરે, પરંતુ અસત્ય માર્ગે ન જવું.
અસત્ય ભાગમાં ન જવામાં-લાલામાં ન લપટાવાનું બે રીતે બની શકે છે (1) એક તે અસતલાલસની મધ્યમાં–આસપાસમાં રહી તેથી ન લપટાવું, અને (૨) તેનાથી ધરજ રહેવું એટલે લપટાવાનું નિમિત્તજ ન મળે. (૧)માં પ્રબળ પુરૂષાર્થ અને ઉચ્ચતમ ચારિત્રબળની જરૂર છે, જ્યારે (૨)માં તેવું તેટલા પ્રમાણમાં નથી. દૂર રહેવામાં પુરૂષાર્થ સફળ રીતે વપરાય તે પછી લાલચમાં સપડાવાનું રહેતું નથી અને તેથી લાલચમાં - રહી ન લપટવા માટેના પુરૂષાર્થની જરૂર રહેતી નથી. આ સર્વ મન ઉપર આધાર રાખે છે. આત્મબળપર આધાર રાખે છે. તમે ઘણી વખત બોલે છે ને લખે છે કે
સંસારમાં સરસ રહે ને મન મારી પાસ, સંસારથી લેપાય નહિ, તે જાણ મારે દાસ,
અર્જુન સુણે ગીતા સાર. સ્થૂલભદ્રને પરમ યોગી આજકારણને લઈને કહ્યા છે, પરંતું તેવા બહુ વિલા હોય છે. તેવું બધાથી કદી પણ બની ન શકે, માટે ત્યાગ કરવાને માર્ગ પ્રભુએ સૂયા .