________________
૨૫૦
શ્રી જૈન
શ્વે. કા. હે
....
કરવા માંડે છે. મેહનું નિમિત્ત મળતાં સારાસાર વિવેક બુદ્ધિને અંધાર પડદામાં ઢાંકી દે છે. આવી જ રીતે અનંત પ્રકારના વિભાવના અનંત નિમિત્તે આ જીવને સર્વ કાળ સંસારના બ્રાતમાં ઘસડતા ચાલે છે. એક સમય પણ છવ નિમિત્તના બળથી અભિભૂત રહેતો નથી તેનું બળ કયાંથી?
મહાભાએ આ પર વિજય મેળવ્યો હોય છે. તેઓ માને છે કે નિમિત્ત બાહ્ય સામગ્રી છે અને બાહ્ય સામગ્રીને સંબંધ એ અઘાતી કર્મવડે બની આવતું હોવાથી તે સામગ્રીમાં છ રક્તપણે રહે તે પોતાના સ્વભાવને ઘાત કરવાનું અર્થત કષાયાદિ વિભાવમાં દોરવાનું અથા, ભાવકર્મ બાંધવાનું તેનામાં મુદલ સામર્થ્ય છે જ નહિં. જ્ઞાની પુરૂષ જે સામર્થડે વિજ ! મેળવે છે તે સામર્થ્ય જીવનું પિતાનું જ છે, બાક એ નિમિત્તની કશી સત્તા સ્વીકારતા નથી; કારણ કે નિમિત્ત કોઈ પણ કાર્યમાં કોઈને "ળાત્કારથી પ્રેરતું નથી. સૂર્યના ઉદયનિમિત્ત મળતાં જેમ ચક્રવાક અને ચક્રવાકી સહ સંયોગમાં યોજાય છે, અને રાત્રિના નિમિત્તથી જુદા પડે છે અને તેમાં પ્રથમનું નિહિ. તેમને બળાત્કારે સંયોગરૂપ કાર્યમ
જતું નથી, અને બીજું નિમિત્તે તેમને બળાત્કારે વિયોગ કરાવતું નથી, પણ તેમ કરવા માં માત્ર અનુકૂળતા રચી આપે છે, જેમ રસ્તે જતાં હોટેલ આવે અને તેમાં જઈ ચા પીવાનું નિમિત્ત તે પૂરું પાડે છે, પણ તે કંઈ બાકારે આપણને ચા પીવા ખેંચી જતી નથી તેવી જ રીતે સર્વ પ્રકારનાં કર્મ તત્કાગ્ય કા કરવાની માત્ર અનુકૂળતા રચી આપે છે.
નિમિત્તમાં આપણે જે સામર્થ્ય માનીએ છે કે તે આભાસ માત્ર છે. તે સામર્થ્ય આપણું પોતાનું જ છે. આપણે અજ્ઞાતભાવે નિરિ ! પ્રાયોગ્ય કાર્યમાં જોડાઈને માનીએ છીએ કે “નિમિત્તનું બળ આપણને ધકેલે છે. દોટ થી આપણા શરીરને મજબૂત બંધન કરી બમ ભારીએ છીએ કે આ દોરડાએ મને કેમ કરી રાખ્યો છે ! મનુષ્યજ પિતાના સામર્થને તે તે નિમિત્તમાં આરેપ કરી તેજ સા થી પોતે હણાય છે અને પિતાની સમશેર દુશ્મનના હાથમાં આપી તેજ સમશેરવે પોતાને શિરચ્છેદ કરવા સૂચવનાર મૂર્ણ મનુષ્ય જેવું કર્તવ્ય કરી મેલે છે. કર્મજીવને નિમિત્ત નૈિમિત્તિક સંબંધ.
વ્યકમનો ઉદય થતાં તે તથારૂપ નિમિત્તનો લાગ જીવને કરી આપે છે, અને તેને નિમિત્તામાં પ્રવર્તવાની અનુકૂળતા પણ સહજ મેળવી આપે છે; ઉપર કહ્યું અઘાતી કર્મવળે નિમિત્ત-બાહ્ય સામગ્રીને સંબંધ બની આવે છે. તે અઘાતી કર્મ ચાર છે. (૧) વેદનીય, (૨) નામ, (૩) ગોત્ર, (૪) આયુષ્ય. હવે જોઈએ () શાતા વેદનીય કર્મને ઉદય થતાં જેને આ જગતમાં સુખદ સામગ્રી કહેવામાં આવે છે તે સહજ આપણને પ્રાપ્ત થાય છે. અશાતા વેદનીય કર્મને ઉદય થતાં દુઃખદ સામગ્રી મેગ અને સુખદ સામગ્રીનો વિયોગ થાય છે તેવી જ રીતે (૨-૩-૪) નામ, ગોત્ર અને આયુષ્યની સામગ્રી તે તે કર્મના ઉદયાનુસાર ઉત્કૃષ્ટ મધ્યમ કે કનિષ્ઠ પ્રકારની બની | વેવા યોગ્ય છે, પણ તે છતાં સર્વને અધાતીકર્મ આપ્ત પુરૂષોએ સંધ્યા છે તે પરથી સ્પષ્ટ કહ્યું છે કે જીવ તે તે ઉચ્ચનીચ, સુખદ-દુઃખદ, બાહ્ય નિમિત્તની સામગ્રીમાં ન રમાયું તે તેનામાં છવના સ્વભાવને ઘાત કરવાની મુદલ શક્તિ નથી. તે તે કર્મને ઉદમ ? જે પ્રકારના ભાવમાં જીવને