________________
આત્મઘાત- એક બહેન પ્રત્યે પત્ર.
1
. ,
-
૩
વિષે આત્માને નિવાસ છે–આત્મશાન છે.
દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જોગ, 'મોક્ષ માર્ગ પામે નહિ, મટે ન અંતરંગ
અંતરરોગ એટલે આત્મ ભ્રાંતિરૂપ અનંત દુઃખને હેતુ એ રોગ, આ આત્મસિદ્ધિ શાસ્ત્રમાંથી ટાંકેલ છે,
મિથાત જન્ય કષાય ભાવના આકુળતાને લીધે આ જીવને વર્તમાન સમયે નિમિ તભ્રત પદાર્થોમાં સુખદુઃખદાવનું ભાન થયાં કરે છે. પિતાના મિથ્યાત્વ કષાય ભાવથી ઉત્પન્ન થયેલા દુઃખનો આરોપ, પોતાની ઇચ્છાનુસાર ન પ્રવર્તનારા પદાર્થમાં કરે છે. દુઃખ તે વસ્તુતઃ ક્રોધથી થાય છે પરંતુ પિતાના દેધ કષાયથી ઉત્પન્ન થયેલા દુઃખને હેતુ–ક્રોધને હેતુ ધના નિમિત્તને માની લે છે; દુઃખ તે લોભના કષાયથી થાય છે, પરંતુ તે કષાયજન્ય દુઃખનો આપ આપ્રખ્ય વસ્તુમાં કરે છે -વસ્તુતઃ તે અપ્રાપ્ય વસ્તુ તેને દુઃખ આપવા આવતી નથી ભ્રમિત મનુષ્ય તેને પિતાના દુઃખને હેતુ માને છે. એવી જ રીતે અન્ય કષાયોથી પન્ન થતાં દુઃખને નિમિત્તથી ઉત્પન્ન થયેલા માની નિમિત્તપર ક્રોધ કરે છે. દુ:ખનું સ્થાન પોતાના કષાય છે, તેના ઉપર પ્રતિ કષાય કરવાને બદલે (એટલે કો ઉપસ્થિત થતાં તે પ્રત્યે કેધ સ્વભાવતા દર્શાવવાને બદલે, માન ઉપસ્થિત થતાં તે પ્રત્યે દીનપણુનું માન દર્શાવવાને બદલે, ભાયા ઉપસ્થિત થતાં પિતાના સ્વભાવ પ્રત્યે માયા દર્શાવવાને અને તે સિવાયના પ્રત્યે પ્રતિકષાય દર્શાવવાને બદલે) મુખ મનુષ્ય પોતાના ઉપર લાકડને પ્રહાર કરનારને નહિ કરડતાં જેનાથી પ્રહાર થયું છે, તેવી નિમિત્તભૂત-લાકડીને કરડવા
ડનાર ધાનના જેવી ચેષ્ટા પ્રતિપળ દર્શાવે છે, આવી ભ્રમવાળી સ્થિતિ શાસ્ત્રજન્ય વિવેકથી નિવારવી તેજ મુમુક્ષ જીવનું પ્રથમ કર્તવ્ય છે અને તે ક્રમને વિલય થતાં સમ્યકત્વ (આમતાન)ને લાભ અવશ્ય થવા યોગ્ય છે અને ક્રમે તે પ્રાપ્ત કરવા યોગ્ય છે. તે કમ અગિકાર ન કરતાં અન્ય કડે ઉપાયોથી તે પ્રાપ્ત થતું દેખી આજે મનુષ્યોએ તેને દલભની હેર મારી દીધી છે. સંક્ષિપ્તમાં ભ્રાંતિનો વિલય એજ સમ્યકત્વ.
ઉપર આપણે જોઈ ગયા કે સાક્ષાત્કાર થવામાં-સત્ય પ્રાપ્તિમાં અંતરાયભૂત આસક્તિ -કપાયભાવ-દેહમૂછ વગેરે અંતરગ વૃત્તિઓ છે. બાકી અમુક વસ્તુઓ અપ્રાપ્ય હેય તેથી કપાયભાવ ઉત્પન્ન થાય તેમાં તે વસ્તુઓને દોષ નથી; તે તો માત્ર નિમિત્ત છે. તે કષાયભાવ તે પરિણામ છે. પરિણામેથીજ કર્મબંધ થાય છે. તે પરિણામને ઉત્પન્ન કરનાર માતપિતા આદિ સગાંઓ, દિયે, વસ્તુઓ વિગેરે નિમિત્ત છે.
હવે આપણે નિમિતબળ શું છે તે જોઈએ. નિમિત્તબળ—
મનુષ્યોને મોટે ભાગ નિમિત્ત બળથી જ સર્વદા ધકેલાતે દેખાય છે. જેવા જેવા પ્રકારનું નિમિત્ત પ્રાપ્ત થાય તેવા તેવા કાર્યમાં તેની સહજ પ્રવૃત્તિ થાય છે. હસવાનું રડવાનું, Bધ કરવાનું નિમિત્ત મળતાં ડે, રડવા અને ભ્રકુટી ચડાવી શરીરના લેહીને વેગવાળું