________________
૨૪૦
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
શ્રી સુકૃત ભંડારફંડ.
(સં. ૧૮૬૮ ના વૈશાક વદ ૧૨ થી જેઠ વદ ૧૧, તા. ૧-૬-૧૩ થી તા. ૩૦-૬-૧૩) વસુલ આવ્યા. રૂ. ૪૧કાજ ની વિગત. ગયા માસ આખરના વસુલ રૂ.૧૨૪૦૯-૪-૦ ઉપદેશક મી, વાડીલાલ સાકળચંદ-ઉ. ગુજરાત.
લેદરા ૧૧, ભાભર ૪ળા, ભેસાણ ૦૧, રવલ ૦૧, જાડા ૨,
કુંવાળા ૧૦, મીઠી પાલડી ૧૧, ધરા ૩૪પાદ, જામપુર છ. કુલ રૂ. ૧૧–૧૧-૦ ઉપદેશક મી. પુંજાલાલ પ્રેમચંદ– પાલણપુર ઇલાકો.
પીલુચા ૫૪, ટેબાચુડી ૩૧, બાવળચુડી ૮૫, મજાદર ૧૩, માલોસણ ૧, ભરકાવાડ રા, ચાંગા રા,
કુલ રૂ. ૧૨૪-૮-૦ ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલ–દક્ષિણ.
જુનેર ૨રા, મંચર પ૧, રાજુર ૩૦, વાડા ૧ 'કા, સાંગલી ૩૩.
કુલ રૂ. ૧પ-૮- ૦ આગેવાનોએ પિતાની મેળે મોકલાવ્યા. ચાંદુરબજાર ૧ શેઠ પોકારચંદ મુનીમ, સાઢલી ૧૧ શેઠ નાથાલાલ દેવચંદ
કુલ રૂ. ૧૨-૪-૦
એકંદર કુલ ૧૬૫૭-૩-૦ નેટ–ગયા અંકના પૃષ્ટ ૨૧૧ મે આપેલા લીસ્ટમાં નીચે મુજબ સુધારી વાંચવું. માલણના રૂ. ૨૬ો ઉપદેશક મી. પુંજાલાલ મફત અને ચાણસમાન રૂ. ૧૫ મી. વાડીલાલ ભાત આવેલ છે. તથા વડગામના રૂ. ૨ છાપ્યા છે પણ તે રૂ. ૨૦) જોઇએ અને તે સત્તર -સતાવીસ અને અઢાર ગામના મહાજનના (વડગામ) સમજવા. આ ફેરફારથી મા: વાડીલાલ મારફત કુલ રૂ. ૨૧૬ અને મી. પુંજાલાલ માફત રૂ. ૨૭૮ આવ્યા જાણવા.
धार्मिक परीक्षा.
પરીક્ષાનો રિટે. "बाइ रतन स्त्री जैन धार्मिक हरीफाइनी परीक्षा"मां कन्याओ तथा स्त्रीओ माटे धोरण १ लाने लगता प्रश्नो में काढ्या हता, अने उमेदवारोना आवेला उत्तरो तपास्या हता. प्रश्नोमां घणाखरा प्रश्नो बेवडा हता, पेहेला प्रश्ननो उत्तर जे उमेदवारनुं वांचन खरेखरी समजपूर्वक होय ते आपी शके तेम हतुं. अन 'अथवा' लखीने बीजो प्रश्न पूछवामां आवेलो तेनो उत्तर जेणे मुखपाठ अने अर्थ कर्या होय ते आपी शके तेम हतुं. उमेदवारोनो अभ्यास केवा प्रकारनो छे ते जाणवा खातर खास सूचना आपवामां आवी हती के आवडे त्यां सुधी पहेला प्रश्ननो उत्तर लखनो.
केटलाक उमेदवारांना जवाबो संतोषकारक हता; अने तेओए सारी समजपूर्वक अभ्यास करेलो जणातो हतो. परंतु तेवा उमेदवारो थोडा जणाई आव्या छे,