________________
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हरल्ड.
' साधूनां पुनर्भगवतां महाराज ! नश्यन्त्येवामी पूर्वोदिताः सर्वेऽपि क्षुद्रोपद्रवाः यतस्तषां भगवतां प्रनष्ठं मोहतिमिरं, आविर्भूतं सम्यग्ज्ञानं, निवृत्तं सर्वत्राग्रहविशेषः, परिणतं संतोषामृतं, व्यपगता दुष्टक्रिया, त्रुटितप्राया भववल्लरी, स्थिरीभूता धर्ममेघसमाधिः ॥ तथा गाढानुरक्तमंतरंगमतःपुरं ॥ यतस्तेषां भगवतां संतोषदायिनी धृतिसुंदरी, चित्तप्रसादहेतुः श्रद्धा, आल्हादकारिणी सुखासिका, निर्वाणकारणं वि. विदिषा, प्रमोदविधायिनी विज्ञप्तिः, सद्बोधकारिणी मेधा, प्रमदातिरेकनिमित्तमनुप्रेक्षा, अनुकूलचारिणी मैत्री, अकारणवत्सला करुणा, सदानंददायिनी मुदिता, सवोद्वेग થાતિના પક્ષેતિ-શ્રી સિદ્ધાર્જ
હમે તે તું, હમે નહિ તે નહિ તું જાણજે નિ; .. નહિ જો બીજ, ક્યાંથી વૃક્ષ ? ફળ કોના ઉપર ફળશે? ' હમારી હસ્તીમાં હસ્તી, રહી હારી અજબ રીતે, હમો પર ઘાવ કરતાં ઘાવ આવી તમે ઉપર પડશે.”
પુસ્તક ૯-એક ૭]
વીર સંવત ૨૪૩૯,
[ જુલાઈ, ૧૯૧૩
स्फुट नोंध. Editorial notes.
पालीताणामां त्रासजनक कुदरती कोप.
=૦૦૦૦૦૦૦૦૦૦૦ ગયા માસમાં આપણું પવિત્ર તીર્થસ્થળ પાલીતાણામાં એકાએક મધ્યરાત્રીનો સમયે જળપ્રકોપ થવાથી સેંકડો મનુષ્યો અને જાનવરોને ત્રાસદાયક નાશ થયાના અને સેંકડો મકાન નાબુદ થયાના ખબર સાંભળી કર્યું હૃદય રડ્યા વગર રહી શકશે? નિદ્રાના જાદુઈ ખોળામાં પહેલા મનુષ્ય પૈકી પાંચસેથી વધુ જેટલી સંખ્યા એ જળપ્રલયને ભોગ થઈ પડી છે. સંખ્યાબંધ કુટુંબો તણાઈને કે પિતાના જ આશ્રયદાતા મકાનમાં ચગદાઈને નાશ પામ્યાં છે.
કુદરતના આ ત્રાસદાયક કેપને ભોગ થઈ પડેલાઓમાં પાલીતાણા ખાતેની જૈન બોડીંગના ૧૭ વિદ્યાર્થીઓ તથા વિધવાશ્રમની ૨૫ ઓંનેનાં નામે પણ વાંચવામાં વે છે,