________________
પર્યુષણ અંક.
આવતા અગષ્ટ માસમાં પવિત્ર પર્યુષણ પર્વની શરૂઆત થાય છે તે તે સમથે ગામ વર્ષ માફક “હેરલ્ડ” માસિકને ખાસ દળદાર અંક બહાર પાડવાને છે અને તેમાં સાંસા, રિક, ધાર્મિક, તાત્વિક, ઐતિહાસિક લેખે દાખલ કરવાના છે, તે વિદ્વાન અને સંઘસેવા ભિલાષી મુનિ મહારાજાઓ અને શ્રાવક બંધુઓને ખાસ આગ્રહપૂર્વક વિનંતિ કરવામાં આવે છે કે તેમણે પિતાના લેખો તા. ૧૫ જુલાઈ પહેલાં અગર જેમ બને તેમ વહેલા તંત્રીપર મેકલી આપવા કૃપા કરવી.
આ માસિકમાં જેન તેમજ જૈનેતર વિદ્વાનેના લેખેને ખાસ સ્થાન મળશે. - જાહેર ખબર આપવા જેઓને ઇરાદે હેય તેમણે પ્રસિદ્ધ સાથે પત્રવ્યવહાર કર. | | મોહનલાલ દલીચંદ દેશાઈ,
બી. એ. એલું એવું બી.
પ્રિન્સેસ સ્ટ્રીટ–મુંબઈ
(
તબી-શ્રી જનતબર કૅ૦ હેરલ્ડ
હરડ” માસિકના ગ્રાહકેને નમ્ર વિનંતિ. આ ભાસિકની ઘણી નકલો લાઈબ્રેરીઓ, મુનિ મહારાજ આદિને મફત મોકલાતી હોવાથી તેમજ વાર્ષિક લવાજમ જુજ હોવાથી તેના ખર્ચને પહોંચી વળવા માટે આવતા લવાજમ ઉપરજ આધાર છે. આ વાત ધ્યાનમાં રાખી સુજ્ઞ ગ્રાહકો લવાજમ મોકલવાની તસ્દી લેશે અને બીજા ગ્રાહકે વધારવા પિતાથી બનતું
સઘળું કરશે, ૨, જેમની પાસે લવાજમ બાકી નીકળે છે તેમને તે બાબત લખેલ પત્રને અમલ
તુરતજ કરશે. ચાલુ ૧૯૧૩ની સાલનું લવાજમ બહાર ગામના ગ્રાહકે એક મહિનાની અંદર મોકલી આપવા કૃપા કરશે, નહિતે આવતે અંક વી.પી. થી મોકલવામાં આવ્યું : કૃપા કરી સ્વીકારી લેશે, વી.પી. પાછું કાઢવાથી નાહક કૅન્ફરન્સને નુકશાન થાય
છે એ વાત લક્ષમાં રાખવાની છે. ૪. મુંબઈના ગ્રાહકે કૅન્ફરન્સની ઓફીસમાં પિતાના માણસ સાથે લવાજમ
મલવા મહેરબાની કરશે; બનતાં સુધી કૅન્ફરન્સ ઓફીસને પટાવાળે બીલ વસુલ કરવા આવશે, તે તેને લવાજમ આપી બીલમાં સહી લેશે. કેટ, વાલકેશ્વર વિગેરે દૂરના ભાગમાં પટાવાળાને આવવાની ઘણી અગવડ પડતી હેવાથી તે ભાગમાં વસતા શેઠ સાહેબે પોતાના માણસ સાથે લવાજમ મોકલવાની અવશ્ય ગઠવણ કરશે. અગર
પછી જુલાઇને અંક વી. પી.થી મોકલવામાં આવશે તે તેઓ કૃપાથી સ્વીકારી લેશે. ૫. જેન એજ્યુએટ એસોસીએશનના સભાસદો પિતાનું લવાજમ તે સંસ્થાપર
મોકલાવી આપવા કૃપા કરશે. ૬, લવાજમની પહોંચ આ માસિકમાં પ્રગટ થશે.
આસિસ્ટન્ટ સેક્રેટરી. પાયધૂની, પિષ્ટ ન ૩, મુંબઈ ) શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ
તા, ક–ગ્રાહકો પર અમારી ફતેહને આધાર છે, તેમજ આ પત્ર કોન્ફરન્સ દેવીનું છે, અને તેમાં આવતા લેખ વિવિધ જાતના તેમજ ઉત્તમ અને ઉપયોગી છે તે તેને સહાય આપવામાં આપ અચૂક મદદગાર થશો એવી સંપૂર્ણ ખાત્રી છે. વળી ગયા વર્ષે જબરા પર્યુષણ અંક બહાર પડે હતા, તેવી જ રીતે આ વખતે પણ દળદાર અંક નીકળશે, તો તેથી આ પત્ર કેવું કાર્ય કરી શકે છે તે સમજી શકાશે.