________________
२०४
જૈન વે ફરન્સ દર૯. શી સુગંધ તેમાં ભરી, માટે તેને શિર છુરી :
આવળ કેરાં ફુલડાં ન કોઈ જોનારે—સારા કાતળી કાતળી શેરડી, હાથે હાથ પાય; - વાડે વાડ પીલાય ને, દાંતે દાંત ચવાય.' શી રસની છે માધુરી, માટે તેને શિર છુરી.
બાવળ કેરી બાજુ ન કઈ જેનારો—સારા
- વિજ્યશંકર (નવલકુસુમ.) આ પ્રજ્ઞાચંદ–તું કહે છે તે ઠીક, પણ જે સારા કહેવાય છે તે તેના પર પડતાં દુ:ખની કટીથી જ સારા કહેવાય છે; નહિ તે બધા સારા કહેવાત. પણ આડંબર સાથે તેને શું સંબંધ છે? આડંબર ન કરે તેને માથે કંઈ ભૂલમ ન પડે. “ જેવા હેઇએ તેવા દેખાવું.'
શરતચંદ્ર-તું કહે છે કે, કર્તવ્ય કરવામાં આપણો અધિકાર છે; તે કર્તવ્ય શું કરવાં એ વિષે તારે જે અભિપ્રાય હોય તે કહે. તારું કહેવું મને બહુ પ્રિય અને બુદ્ધિગ્રાહ્ય લાગે છે. : પ્રજ્ઞાચંદ્ર–મારો તે નમ્ર અને સામાન્ય મત એમ રહે છે કે, તને હમણાં કહ્યું તે પ્રમાણે જે આડંબર કરનારા છે તેના બે ભાગ પાડીએ. (૧) ગૃહસંસારી (૨) વૈરાગ્યવાન સાધુ. તે બન્નેએ પિતાનો આડંબર છેડી દેવો અને પિતાપિતાના કર્તવ્ય ક્ષેત્રમાં લાગ્યા રહેવું. ગૃહસંસારીએ ઉત્તમ ગૃહસ્થાશ્રમ પાળવાને છે અને પોતાના દુઃખી ભાઇઓને મદદ કરવાની છે. તે માટે “લલિત” નામને સુંદર કાઠિયાવાડી કવિ
ધા સુણિયે રે દુઃખિયાન, વ્હાલા બન્ધ બનીએ
- બંધુ બનીએ રે એના બેલી બનીએબેલડીયાં બાંય બરબર, સહેવા સરજ્યાં શું સહોદર? દુઃખે દુઃખીઆર આળા અંતર ચાંપીએ-આળાં અંતર ચાંપીએ. ધારા દુઃખીયાનાં બેડી બંધન રચીએ ઉર આંગણ નંદન, દીનને ઠારે દયાસાગર રેલીએ-દયાસાગર રેલીએ – દુનિયાના દેવ સહાયક, દીનનાં તે સંતન સેવ; ૨ક ભાંડનાં રખવાળાં લઈએ-રખવાળાં લઈએ - સૈયારી મજલસ ભરીએ, હૈયાને હેલે ચડીએ; વિભુની હાલપનાં રૂડાં તિ ચંદિયે, રૂડાં જોતિ વંદિયે – ,
શરતચંદ્ર–બરાબર છે; હવે સાધુને શું કર્તવ્ય છે એ કહે, એટલે આપણે આ સંવાદને કાંડ પૂરો કરીએ.
પ્રજ્ઞાચક–હાલ તે સાધુને માટે ખેલવું તે યોગ્ય નથી. પણ આટલું તે ખરું કે, તેમણે સંસારી ગૃહસ્થાશ્રમની ખટપટથી દૂર રહેવાની ખાસ જરૂર છે. ગમે તે બાબતને સવાલ હેય પણ તેમણે તેમાંથી હાથ ઉઠાવી પિતાનું તથા પરનું આત્મકલ્યાણ જ સાધવાનું છે. તેમને તે રાત્રે “લલિત ના શબ્દોમાં એ જ ગાવાનું કહ્યું છે કે –