________________
૨૦૦
જૈન શ્વેŠાન્ફરન્સ હેરલ્ડ
॥ ૧ ॥
તપગચ્છ નદન સુરતરૂ પ્રગટયા હીરવિજય ગુરૂરાયા. ॥ અકબરશાહે જસ ઉપદેશે પડતુ અમારિ વજાયાંછ શાહ સભામાંહે વાદ કરીને જિનમત ધિરતા થાપીજી ।। બહુ આદર જસ શાહે દીધા, બિશ્ત ‘ સવાઈ' આપીજી ॥ ૪ ॥ સૂરિ હીરગુરૂનિ બહુકીર્તિ, કીર્તિવિજય ચું વાયાજી । શિષ્ય તાસ શ્રી વિનયવિજયવર વાચક સુગુણ મુહાયાજી || ૭ || વિદ્યા વિનય વિવેક વિચક્ષણ લક્ષણ લક્ષિતદેહાજી ॥ સેાભાગી ગીતારથ સારથ સંગત સખર સનેહાજી ।। ૮ ।
ત્રીજી વિભક્તિમાં ‘ એ ’ નહિ પણ ‘એ... ’પ્રત્ય વપરાયાનું આમાં જોઈ લેવાશે. કવિ પ્રેમાનંદે નળાખ્યાનની શરૂઆત કરતાં ૧ લી ગાથામાં લખ્યું છે કે:નૈષધનાથની કહું કથા, પુણ્યશ્લોક જે રાય; વૈશ‘પાયન વાણી વદે, આકિપર્વે મહિમાય.
કવિ વિનયવિજયજીએ શ્રીપાળનો રાસ શરૂ કરતાં ૧-૨ ગાથામાં કહ્યું છે કે:કલ્પ વેલિ કવિયણ તણી, સરસિત કરિ મુપસાય ॥ સિદ્ધચક્રગુણ ગાવતાં પૂરે મનેરથ માય ॥ ૧ ॥ અલિય વિધન સવિ ઉપસમે, જપતાં જિત ચાવીશ !! નમતાં નિજ ગુરૂપયકમલ, જગમાં વધે જગીશ ।। ૨ ।।
કવિ પ્રેમાનદ જ્યારે કડવામાં છેલ્લે ઉથલે આપી એક ગથામાં પછીના કડવામાં શું હકીકત આવશે તેને કંઈક ઇસારા કરે છે ત્યારે આ રાસમાં એક ટાલ પુરી થએ પછીની ઢાલમાં જે હકીકત આવવાની છે તે સબંધી કેટલાક દોહરા કેટલેક ઠેકાણે આપવામાં
આવ્યા છે.
દુઆમાં ચાલતો આડંબર.
ઉત્તમ ગૃહસ્થ અને ઉત્તમ ત્યાગીનાં લક્ષણા.
ઈનામના મેળાવડાઓમાં ભજવવા લાયક એક સવાદ* ( ધન્યાશ્રી. )
પ્રજ્ઞાચ’~~ જોયું, જોયું, જોયું——
પ્રભુજી ! જગત્ સવ મેં જોયું;
સંકુચિત મતિ જ્યાં ત્યાં ભમે છે, પોત પ્રકાશી એયું-ધર્મરૂપી મહાસાગરને કરી ખામેાચીયું છે વગેાયું—
પ્રભુ !
,,
.
* આ સંવાદ મુંબઈની માંડવી એગ્લા-વાક્યુલર સ્કુલ 'ના વાર્ષિક મેળાવડામાં ભજવી બતાવવામાં આવ્યા હતા તે સવાદ કંઈક જનસમાજને હિતકર થશે એમ ધારી તેમજ આવા સંવાદો આપણી જનશાળામાં ભજવી બતાવાય તે માટે તેમને એક નમૂનો પૂરો પાડવા અહીં આપેલ છે.