________________
અપ્રસિદ્ધ જૈનસાહિત્ય.
वेशविडंबक.
(માલકેશ) વેશ ધર યુંહી જન્મ ગમાયે સંસે કરણી સુપનન કરણી, સાધુ નામ ધરાયો. વેશ મુખ મુનિ કરણી પેટ કતરણી, અયસો જે કમાયો, દેખી ગ્રહ ધારક મીઠીનીપર, ઇંદ્રિય ગેપ પતા. વેશ મુંડ મુંડાય ગાડીરીની પર, જિનમત જગત લજાયે, ભેખ કમાયો, ભેદ ન પાયો, મને તુરંગ વશ ના. વેશ મન સાધે બિન સંજમ કરણી, માનું તુજ ફટકાયો, જ્ઞાનસાર તે નામ ધરાયો, જ્ઞાનકે મર્મ ન પાયો. વેશ૦ .
–જ્ઞાનસારજી.
सुविहित गुरु.
તેહને સુવિહિત બિરૂદ ન કહિયે, વિહિત સુધું ભાખે, યથાલાભ નિજ શક્તિ ન ગોપે, ગુણિજનેર્યું હિત રાખે છે. નિંદા વિકથા વદને ન બોલે, જિનભક્તિએ ચિત્ત બોલે, પર ઉપકાર ન કીધો ટેલે, વરતે અબુધ જન ટેલે રે, કોઈક દિગપટ કઇ મલિન, કઈક “સિતપણે વરતે, સુવિહિત ભાવ ન તેને કહિયે, જે દંભિક્રિયા કરતે રે. સમય પ્રમાણે “સમાચારી, ધારી કરે જે કિરિયા, ગુરૂકુલવાસી નહિ પર-આશી, તેહજ ગુણના દરિયા રે. વિરતણું શાસન જયવંતું, વરસ સહસ્ત્ર એકવીશ, મર્યાદાએ છે મલપતું, સુવિહિત સૂરિ છે ઇશ રે. આપ વખાણે મિથ્યાભદથી, જગે જશવાદ ન વાધે, જિમ વાયસ નિજ નામ પિકારે, પણ હંસ કીર્તિ નવ સાધે રે. નિશ્ચય છયા શાસ્ત્ર નિહાળે, ક્રિયા શુદ્ધ વ્યવહારે, નિજ ગુણમાં હીણું કરી ભાખે, રહે ગુણિજના આધારે રે, પરગુણ દેખી મને સંતોષે, જિન વાણીને હિંસે, ચઢતે ગુણઠાણે ગુણપોષે, પાપ પડેલને શેષે રે.
સ્તુતિ નિંદા સુણી તેણે ન રે, રહે નિજાનંદમાં જેશે, મિથ્યાભાવ કરી જન્મ નવિ ષે, ભરે પુન્યને કેશ રે,