SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ જેને કૅન્ફરન્સ હૈર6. કર્યો ન કઈ કરે ન કરસી, એહ અનાદિ સુભાવે, બિન કબહી ન બિનસે યે જગ જિન આગમ જિન ગાવે. અવધુ ! ૪ અગન શિલા પંકજ નહિ પ્રગટે, શશક ઉડે નહિ સીંગા, આકાશ ન હવે ફુલવારી, કયેસે માયા અંગા ? અવધુ ! ૫ કૃત બિનાશ અમૃત અવિનાશી, શબ્દ પ્રમાણે પ્રમાણે, યે લક્ષણ સુમરી લછનાએ, સંકર દૂષણ આતે , અવધુ ! ' અંત આદિ બિન લોક ન કહીયે, ઘણું અહીરણ સંડાસી, પ્રથમ પછે ઘટના નહિ સંભવ, સમકાલે હિ ઘડાસી- અવધુ ! 19 પ્રથમ પછે પુરષા નહિ નારી, તૈસે ઇંડાં પંખી, બીજ વૃક્ષ નહિ પીછે પહેલે, હું સમકાલ અપેખી અવધુ ! ૮ લેક અનાદિ અનંત ભંગથી, હૈ ખટ દ્રવ્ય બસેરા, યાકે અંતે જ્ઞાનસાર પદ, સબ સિધેકા ડેરા અવધુ ! ૪ -જ્ઞાનસારછ. / નિગમત, " (સારંગ.) અવધુ ! જિનમત જગ ઉપકારી, યા હમ નિચ્ચે ધારી—અવધુ ! ૧ સરબમે સર્વાગે માને, સત્તા ભિન્ન સ્વભાવે, ભિન્ન ભિન્ન ષડ મત ગમ ભાખે, મત મમત હંઠ નાવે. અવધુ ! ૨ નયવાદી અપને મત થાપે, એર સહુ ઉથાપે, એહને થાપ ઉથાપક બુદ્ધિ, એક એક દેશ વ્યાપે. અવધુ ! ૩ જે જે સિદ્ધાંતમાં ભાખ્યા, ખટમત અંગ બતાવે, જિનમતને સર્વાગી દાખે, પણ ન વિરોધ જણાવે. અવધુ ! ૪ મતમતી વાતો ન ઉદીરે, તદગત શુદ્ધ સ્વભાવે, વંદે નહિ નિંદે નહિ સબકું, યથાયોગ્ય પર ચાલે. અવધુ ! ૫ એહ નિધી નિર્માની, અમમાયી અમમરી, તેણે જિન ભત રહસ્ય પિછાણે, અને તે મતમમરી. અવધુ ! ૬ ઐસે શુદ્ધ જિનાગમ વેદી, જે નિજ આતમ વેદે જ્ઞાનસારથી શુદ્ધ સુપરિણિત, પાવે સિદ્ધિ અખેદે. અવધુ ! ૭ જ્ઞાનસારજી,
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy