________________
૫૧૦
જૈન ડૅારન્સ રહ્ડ.
અનિશ શ્રુત સજઝાય પ્રસ’ગી, અનેાપમ ઉપશમ લિંગી, ગુણુરાગી સંયમ રસરંગી, તે સુધા સવેગી રે. તેહિજ સુવિહિત સાધુ કહાવે, અવર તે નામ ધરાવે, ગુણવિષ્ણુ ડાકલમા ચલાવે, તેહિ કામ ન આવે રે. ગુણ વિણ દીક્ષા પંચવસ્તુમાં, કહી હાલીનૃપ સરખી, તેહ ભણી સુવિહિતપણું પ્રાણી, ! જો જો પર વિર પરખી રે. સુવિહિત ગીતારથને વચને, વિષ હલાહલ પીજે, અગીતારથ વચન વિષપરિ તજિયે, મિથ્યાયારે કહીજે રે. ભિન્ન શંખને જંતુ જિમ દાધે, તે પુરી કામ ન આવે, તિમ ગુણવિષ્ણુ લિ’ગ ઉભય લેાકે હિષ્ણુ, ઈમ ઉપદેશમાલ ભાવે રે.
એમ જાણીને સાધુ સહા, દુ:ષમ સમયે પણ ધરો, તરતમ યાગ વિચારી વ્હેતાં, નાસ્તિકભાવ ન કરજો રે, તેહ જાણી સુવિહિત વાણીસ્યું, નેહ ધરી કિરિયા કરો, દાન શીલ તપ ભાવના ભેદે, શક્તિ અતિ આદરજો રે. શ હ છેાડી ગુરૂ વચને રહેતાં, લતા આનંદ અનંતા હૈ, જ્ઞાનવિમલ ગુણ અંગે ધરતાં, શુભ કરણી ઈમ કરતાં રે. (અશાક–રાહિણી રાસ.) --જ્ઞાનવિમલસૂરિ.
झवेरातनोवहेपार.
પ્રાચિન કાળથી આ દેશમાં ઝવેરાતને વ્યાપાર ચાલે છે અને કરેાડા રૂપીઆને માલ બહાર યુરોપાદિ દેશેામાં ઘણા વર્ષોથી જાય છે. પ્રાચિન કાળમાં વેપારીએ ભિન્નભિન્ન સ્થળેથી સારાં જવાહીર ભેગાં કરતાં અને તે પાદશાહ, રાજા તથા શ્રીમાને વેચતા હતા. જવાહીર વસ્તુ એવી છે કે જેના કસ ઉપર કે ખીજી રીતે અમુક કીંમત નક્કી થઇ શક્તી નથી. તેને આધાર માત્ર વેચનાર અને ખરીદનારની મરજી ઉપર હોવાથી મેટા વેપારી સારા ઝવેરાતના સંગ્રહ કરી રાજા માહારાજા પાસે તેની મનમાનતી કંમત મેળવતા અને આ રીતે ઝવેરાતને ધંધા કરનારને સુખી ગણુતા હતા.
આ ધંધામાં આર્ભ સમારંભ ઓછા હોવાથી મોટે ભાગે જૈન બંધુઓએ આ ધંધો પસંદ કર્યાં હતા અને તેથી આખા હિંદુસ્તાનમાં આ ધંધો કરનાર ઘણે મેટે ભાગે જૈન ધર્મ પાળનાર આજે માલમ પડે છે.
જ્યાં જ્યાં રાજ્યસ્થાન હોય ત્યાં અથવા મેટાં શહેરા હાય ત્યાં ત્યાં આ ધંધા કરનાર રહેતા અને હાલ પણ ઝવેરી બંધુઓના નિવાસ મેટા માટા નગરીમાં છે. રાજા માહારાજાએ હાલમાં પ્રથમ પ્રમાણે ઝવાહીર ન લેતા હોવાથી અને હાલમાં પૈસાદારા યુરોપ અને