________________
૫૦૪ "
જૈન કૅન્ફરન્સ હેરલ્ડ.
આવતે ?, વાપરી શકાય તે કયા અર્થમાં વાપરી શકાય?. હમણું આપણે જોઈએ છીએ તે શ્રેયસાધક વર્ગ-વડોદરાના અગ્રણીશ્રી ઉદને ભગવાન ઉપેદ્ર તરીકે તે વર્ગ તરફથી તેમજ અન્ય તરફથી સંબોધાય છે, તે તે કઈ રીતે હશે?
૨. નીચેના શબ્દોની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ શોધી મોક્લાવશો?. (૧) સિદ્ધ ચકને ગટ્ટ, (૨) ગેહી (૩) નકરો (૪) ચરવળે
૩. આર્થિક દૃષ્ટિએ ક્ષમાપના–દરશાલ ક્ષમાપના પત્ર નિમિત્તે વપરાતે પૈસે કોઈ બીજ ઉપકારક દિશાએ વપરાય એવી કઈ જના ધ્યાનમાં આવે છે? ગણત્રા કરી જોઈ છે કે, કાગળ, છપાઈ, અને પિસ્ટ ખર્ચ પાછળ કેટલા રૂા. જેનોનાં જતા હશે? આ પ્રશ્ન Sentimental View ભાવનાત્મક દૃષ્ટિથી નહીં પણ economical view આર્થિક દૃષ્ટિથી વિચારી લાભાલાભની તુલના કરવા જેવું છે. આ એક વિનદાત્મક ભાવે લખાય છે. ક્ષમાપના બુદ્ધિને moral advantage–નૈતિક લાભ નજર બહાર નથી.M. R,
૪. નિગેદનું સ્થાન શું છે? ચાર ગતિમાંની કઈ ગતિમાં તેને સમાવેશ થાય છે? સ્વસ્તિકાનાચાર પાંખડા ચાર ગતિ સૂચવે છે તે તેમાં નિગેદ કઈ રીતે સૂચવી શકાય છે? H.
૫. ભાવકર્મને વ્યનિક્ષેપ શું?–ભાવકર્મ એટલે રાગદ્વેષ પરિણતિમાં દ્રવ્ય (substance) શું છે? H.
સાધક, જેને અને જાતિભેદ, ૧. જૈનધર્મ એ જાતિવિશિષ્ટ છે? ૨. જૈન શાસ્ત્રમાંથી વર્ણભેદ કે જાતિભેદ એકજ છે કે નહિ? અને તે કેવી રીતે? ૩. હમણાં જૈન સમાજમાં જે પેટાજાતિઓ પ્રચલિત છે તે પિટા જાતિઓમાં પરસ્પર રોટી
બેટી વ્યવહાર રાખવામાં શાસ્ત્રદષ્ટિએ કાંઈ અડચણ છે? - જે કાંઈ અડચણ ન હોય તે તેવાં વ્યવહાર નથી થતે તેનાં કારણે શું? ૪. હમણું આ પેટાજાતિઓ આપણી પ્રગતિમાં અડચણરૂપ છે કે નહિ? હોય તો કેવી રીતે? ૫. સંઘ સ્થિતિ જોતાં આ સર્વ પેટા જાતિઓ એક થવી જોઈએ એમ તમને લા તું નથી?
આ સર્વ પ્રશ્નના ઉત્તર ભારા પર અથવા હેરલ્ડ” પત્રના તંત્રીપર ૧ લી નવેંબર ૧૮૧૩ પહેલાં મેકલવાની કૃપા કરવા વિનતિ છે.
પિસ્ટ. દુધગાંવ. જે સમાજ હિતચિંતક,
જીલ્લા સતારા. ઈ ભાઉ દાદા દુદળે.
THE IDEAL OF A UNITED INDIA. * Where the mind is without fear end the head is held high : Where knowledge is free:
Where the world has not been broken up into fragments by narrow domestic walls:
Where words come out of the depth of truth: Where tireless striving stretches its arms towards perfection:
Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit:
Where the mind is led forward by Thee into everwidening thought and action : Into that heaven of freedom, my Father, let my country awake.”
. Rabindranath Tagore.