________________
ચર્ચાપત્રો.
૫૦૩
સાહિત્યવિષયક, તથા મનુષ્યની ઉન્નતિ સંબંધી લેકોને વધુ પસંદ પડે તેમ છે કારણકે મિત્રોત: | વળી હમણાં હમણાં મહાન પુરૂષનાં જીવનચરિત્ર આળેખવામાં તેમજ ઘણું જવાબદારીભર્યું અવલોકન લખવાના કાર્યમાં પરિશ્રમ સારે લેવામાં આવે છે. વળી ગુજરાતમાં અનેક વાંચો અંગ્રેજીથી અનભિજ્ઞ છે, અને જે છે તેમાંથી અનેક અંગ્રેજીમાં લખાતા સુંદર લેખો સમજવા જેટલી શક્તિ ધરાવતા નથી અને જે ધરાવે છે તેમાંથી કઈકજ વાંચે છે એ સર્વને સરળ રીતે તે લેખોથી પરિચિત કરાવવા આ માસિકમાં તંગી તેવા લેખોને સાર આપે છે. તંત્રી પોતાના વકીલ તરીકેના ધંધામાંથી આટલો શ્રમશીલ વખત લઇ કેટલી બધી જહેમત ઉઠાવે છે એ આ પત્રના લખાણે જોતાં તરત જ સમજી શકાય છે; આની કદર ગુજરાતના લોકે કરવામાં મોળા રહે તો તે ખરેખર તેમને માટે માનભર્યું તો નથી જ. આ સર્વ જોતાં આ માસિકના ઘરાકો હજાર ઉપરાંત ઓછામાં ઓછા હોવા જોઈએ, અને વાંચકે તે તેથી વધુ હોવા જોઈએ એ દેખીતું છે.
નીચેના માસિકપત્ર વગેરેની તથા પુસ્તકોની પહોંચ ઘણું માન સાથે સ્વીકારીએ છીએ.
આનંદ. પુ. ૧૦ નં. ૮, શ્રી , સ્થા. જૈનકેન્ફરન્સ પ્રકાશ પુ. ૧ એ. ૫ થી ૮, બુદ્ધિપ્રકાશ પુ. ૧ ૦ અં. ૭-૮, દિગંબર જૈન પુ. ૬ અં. ૮થી ૧૧, જેન હિતેષી પુ. ૯ અં. ૮-૮, ગુજરાત શાળા પત્ર પુ. પર અં. ૬ થી ૮, આત્માનંદ પ્રકાશ પુ ૧૦ અં. ૧૨ પુ. ૧૧ અં. ૧, જૈન હિતેચ્છુ પુ. ૧૫ અં. ૭ થી ૧૦, વૈશ્ય પત્રિકા પુ. ૮ અં. ૧૧-૧૨, જૈન ધર્મપ્રકાશ પુ. ૨અં. ૪-૫, બુદ્ધિપ્રભા પુ. ૫ અં. ૩ થી ૫, કેળવણી પુ. ૨૫ . ૧૨ પુસ્તક ૨૬ અં. ૧, સત્ય પુ. ૩ નં. ૧થી ૩, સાહિત્ય પુ. ૧ અં. ૭ થી ૮, વિવેચક પુ. ૧ નં. ૭થી ૮, પુષ્ટિ ભક્તિ સુધા પુ. ૪ અં ૩-૪, શ્રી ભક્ત પુ. ૧૦ અં. ૧, વને લિવરમ્ . ૬ ૪ થી ૬, સુંદરી સુબોધ પુ. ૧૦ અં. ૧૩થી ૧૨, Jain Gazette vol. No. 1–4 6 5, વસંત પુ. ૧૨ અં.૫-૬, વાર્તાવારિધિ પુ. ૫ અં. ૨ થી ૫. જ્ઞાનસુધા પુ. ૨૭ અં. ૬-૭. સમાલોચક પુ. ૧૮. અં. ૧-૨, સુદર્શન પુ. ૨૮ અં. ૧-૪, જેન એસોસિએશન ઓફ ઇન્ડિયાને નિયમો ( અંગ્રેજી તથા ગુજરાતી ) અને તેને રિપિટ સં. ૧૮૬૧ માં કાશીથી સ્યાદવાદ મહા વિદ્યાલયને ૭ થી ૮ વર્ષને રિપેર્ટ, રાધનપુર જૈનમંડળ તથા શ્રી મેહનલાલજી લાયબ્રેરીને રિપિટ સને ૧૯૧૨, પ્રજાબંધુ, આર્યપ્રકાશ-વગેરે.
પુસ્તક – ત્રિવિનય, બિનવા માતાને પુર, ૩ રનમાઢા, ચતુરાનિયમાવરિ, મિત્ર કુમાર રિઝ મા. ? , સમાધિ વિચાર, અદંત મુક્તાવલિ, મનુષ્યને યોગ્ય કુદરતી ખોરાક, ઋષિદત્તા, સામાયિક સ્વરૂપ, સત્સંગતિ, સુબોધ સંગીતમાળા ભા. ૩.
चर्चापत्रो.
શકાઓ. નીચેની શંકાઓ જુદે જુદે સ્થલેથી થઈ છે, તે તેને ઉત્તર મુનિ મહારાજે અને વિદાન શ્રાવક બંધુઓ આપવા કૃપા કરશે.
૧, ભગવાન શબ્દનો અર્થ કેટલા અને ક્યા કયા છે? તેમાંથી પછી એક બુદ્ધ અને અન્ય ધુરંધર ધર્મ સ્થાપકોને વાપરી શકાય ?-વાપરવામાં જેન શૈલીને બાધ તે નથી