________________
હેરલ્ડ માસીકના વધારા
પ્રાહિતા મુદ્રાલય પ્રીન્ટીંગ પ્રેસ. અમદાવા
તૈયાર છે !
તૈયાર છે !
તૈયાર છે !
કાન્ફરન્સ ઓફીસની ચારવ'ની અથાગ મહેનતનું અપૂર્વ ફળ. શ્રી જૈન ગ્રંથાવલિ.
જુદા જુદા ધર્મ ધુરધર જૈન આચાયે!એ ભિન્ન ભન્ત વિષષેા ઉપર રચેલા અપુર્વ ગ્રંથેાની સોંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, દિલાસાક્ી, ઔપદેશિક, ભાષા સાહિત્ય તથા વિજ્ઞાન સંબંધી ગ્રંથાનું લીસ્ટ, ગ્રંથ કર્તાએનાં નામ, ક્લાક સંખ્યા, રચ્યાના સંવત, હાલ કયા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સધળી હકીકત બતાવનારૂ' આ અમુલ્ય પુસ્તક છે. વિશેષ છુટનેટમાં ગ્રંથાને લગતી ઉપયાગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પૃષ્ટ, ગ્રંથકર્તા અને પૃષ્ટ, રચ્યાના સંવત્ અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળ પૂર્વક બનાવવામાં આવેલી અનુક્રમણિકાએ આ પુસ્તકની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તકભંડાર, લાઇ બ્રેરી તથા સમા મંડળમાં અવસ્ય રાખવા લાયક તેમજ દરેક જૈનને ઉપયોગી છે. શ્રી જૈન શ્વેતામ્બર કાન્સ
કીંમત માત્ર રૂ. ૩-૦-૦
શ્રી જૈન શ્વેતાંબર મદિરાવલિ,
પ્રથમ ભાગ.
આ પુસ્તકમાં ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરાની ( ધરદેરાસર સુદ્ધાંત ) હકીકત આપવામાં આવેલા છે. મુંબઇની કાન્ફરન્સ ઓફીસ તરથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ળરૂપે આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલા આપણા પવિત્ર ક્ષેત્રોની યાત્રા કરવા જનાર જૈન ભાઇને આ પુસ્તક એક સુંદર ( ભામીયા ) તરીકે થઇ પડવા સંભવ છે આ પુસ્તકમાં જુદી જુદી કલમેા પાડી દેરાસર વાળા ગામનું નામ, નજીકનું સ્ટેશન યાને મેાટાગામનું નામ તથા તેવુ અંતર, દેરાસરનુ ઠેકાણું, બાંધણી, વણુÇન, બંધાવનારનું નામ, મુળ નાયકનું નામ, બંધાયાની સાલ, પ્રતિમાજીની સખ્યા, નાકરાની સંખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુસ્તક રીયલ સાઇઝ ૨૬૦ પાનાનું સુંદર પુંઠાથી બધાવેલુ છે. બહાર ગામથી મંગાવનારને વી. પી. થી. મેાકલવામાં આવશે.
કીંમત માત્ર રૂ. ૧-૮-૦ પાયધુની મુંબઈ ન. ૩ -
આસિસ્ટંટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કાન્સ