SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ४७० જૈન કન્યરન્સ હૈર૭. श्रीमत्तपागणनभोंगणमानुकल्प श्रीसोमसुन्दरगुरुपवरोपदेशम् । पीयूषयूष कमनीय सुधामयूख प्रख्यं निनाय विषयं निजकर्णयोः (सः) ॥१६॥ तथा हिन ते नरा दुर्गतिमाप्नुवन्ति न मूकतां नैव जडस्वभावम् ।। न चान्धतां बुद्धिविहीनतां च ये लेखयन्तीह जिनस्य वाक्यम् ॥१७॥ लेखयन्ति नरा धन्या ये जिनागम पुस्तकम् । ते सर्व वाङ्मयं ज्ञात्वा सिद्धिं यान्ति न संशयः।। ॥१८॥ पठति पाठतामसौ ( ? ) वसनभोजनपुस्तकवस्तुभिः । प्रतिदिनं कुरुते य उपग्रहं स इह सर्वविदेव भवेन्नरः ॥१९॥ तेषां निशम्यति वचो गुरूणां सुधा समानं भवतारहेतुम् । समुद्यतान्तःकरणो बभूव सैकादशाङ्गी परिलेखनादौ ॥२०॥ एकादशाङ्गानि ततः शुभाय पालीलिखत् स्तम्भपुरे प्रधाने । वर्षेऽश्विनीपुत्रमहषिविद्या-सेख्य स्वलक्ष्म्या श्रुतभक्तितोऽयम् ॥२१॥ आकाशातपवारणं परिलसत् तारावली मौक्तिकं मेरूदंडसुदंडकांडममृतद्युत्पून कुंभोज्ज्वलम् । श्री संघः परिधारयेद् विधिरसो यावच्चिरं नन्दतात् तावत्पुस्तक एष कोविद कुलैर्वावच्यमानः सदा ॥ २२ ॥ ॥ इति समाप्तेयं प्रशस्तिः ॥ નેટ– પ્રશસ્તિ પાટણમાં, ઝવેરી વાડામાં શા. ચુનીલાલ મુળચંદને જે ઘર પુસ્તક ભંડારછે તેમાં એક ડાતાસૂર, ની મૂળ પાઠની પ્રતી (પ્રત) છે તેની અંતમાં લખેલી છે. એ પ્રશસ્તિમાં, તપગચ્છનાયક મહા પ્રભાવક શ્રીમાન્ સેમસુંદર સૂરિના સદુપદેશથી સ્તંભપુર (ખંભાત બંદર ) નિવાસી મેઢ જ્ઞાતીય પર્વત નામા શ્રેષ્ઠીએ પિતાના કલ્યાણ માટે આચારાંગ, સુગડાંગ આદિ અગ્યાર અંગે લખાવ્યા હતા તેનું વર્ણન છે. પૂર્વ રાજર્ષિ કુમારપાળ, મહામંત્રી વસ્તુપાળ તેજપાળ આદિ અનેક પ્રભાવક પુરૂએ અસંખ્ય દ્રવ્ય ખચ, લાખો જૈનશાસ્ત્રો લખાવી, સેંકડો પુસ્તક ભંડાર કરી, વિક્રાલ કલિ કાલના કઠોર ગાલમાં ગર્વ થતા જૈન સાહિત્ય રૂ૫ રત્નનિધિની રક્ષા કરી, પિતાની ઉત્કટ મૃતભક્તિ બતાવી, ભાવી જૈન પ્રજા ઉપર જે અવર્ણનીય ઉપકાર કર્યો છે તેનું કાંઈક દિગ્દર્શન થાય, તેટલા માટે આ પ્રશસ્તિ અહીં આપવામાં આવી છે. આને ટુંક ભાવાર્થે નીચે પ્રમાણે છે, ૧. જેમણે બાર વર્ષ (અને છ માસ ઉપર) લગી અનેક પ્રકારના કઠીન તપો કરી, ચાર ઘનઘાતિ કર્મને સમૂળ નાશ કરી, સકળ પદાર્થ સ્વરૂપ જ્ઞાપક સ્વપરપ્રકાશક કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એવા શ્રી વીર ભગવાનની સ્તુતિ છે.
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy