SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ vvvvvvvvvv ભૂલા પડેલા મુસાફરને. ભૂલા પડેલા મુસાફરને. (ધીરાની કાફી.), –એ. એ મુસાફર! ઘેલા રે, સીધે રસ્તે ત્યાગમાં, અરે મૂર્ખ ! મન મેલા રે, અવળી વાટે ભાગમાં. માયાની અંધારી બાંધી, બજે આંધળે બેલ; ચોર્યાશીની ઘાણ ફરી ત્યાં નીકળ્યું તારું તેલ. તેય નથી થારે, મધ્ય દરિયાને તાગમાં. કાળ કેળિયે થાય મોહથી, ભ્રમર કુમાર પૂરાય; | દિપક તેજ વિષે મોહીને, પતંગ ભસ્મ થઈ જાય. આ દુનિયાની હેળી રે, ઉછળીને પડ મા આગમાં. –ઓ. પુણ્ય પૂર્વનાં પ્રબળ હતાં, તે પાપે માનવ દેહ; મેહ કરેળિયે જાળ પાથરી, દેશે તુજને છે. એ વેર તારાં જૂનાં રે, આવ્યો છે આજે.લાગમાં. –એ. નામ તેને નાશ છે, સહુને શિર અવસાન, જાણે, જુએ, રૂવે નિરંતર, તેય ને ભજે ભગવાન ! મીઠાશ તે શી લાગે રે, ભજનથી અધિક ફાગમાં. –એ. ભગવદ્ભજન ત્યજી મન ગમતાં, શું કર વિષય વિશેષ; અત્તર, તેલ, કુલેલ ત્યજીને, શી ચોપડવી મેશ?, - તજીને મોક્ષ મેવારે, લીંબાળી ખાવા લાગ મા. –ઓ. મેહ માયા છે જગની રાણી, તેને તારી જાણ; પાપ પ્રપંચે કરે કમાણી, કરી ખેંચ ને તાણ ચેરી તું કરમાં ચઢારે, પુગલના આ બાગમાં –ઓ. પાન કરીને ભક્તિ રસાયન, અમર બની જા વીર. અવર નથી રસ એ સમ ઉત્તમ, વિચાર કર ધરી ધીર; વિષય વિષ ચૂસીરે, હાથેથી મૃત્યુ ભાગમાં –એ. હીરા જડિત સુવર્ણ દાબડી, ભર શું તેમાં થોર ? અમૂલ્ય હીરે માનવ જીવન, ગુમાવે શું દ્વાર ? વસંત તને વારે, હંસા જા મા કાગમાં –ઓ. ૨૩-૭-૧૩
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy