________________
જેને કૅન્સરન્સ હૈરછ. બાળકને કેળવે
હરિગીત. સહુ ધ્યાનમાં શ્રાવક બધા શુભ આ ભલામણ ધારજે, મનને વિશાળ બનાવી તેમાં વિન પડતાં વાર; બહુ ખબર રાખી ખાંતથી, સુંદર બાગ બનાવજે, રેડી હદયને રંગ ધરી ઉછરંગ જરૂર જમાવજે. ધોરણ તણું ક્યારા કરી પાણી મધુર પિવરાવજે, પરિશ્રમ લઈ પુષ્પ બધાં કરી ખચિત ખૂબ ખિલાવજે; વાડ વિવેકાણી કરી વર કાર્ય અચળ કરાવજો, ધરી હાલ અતિશય બાલ પર વાત્સલ્યને વર્તાવજે. પિતાતણું સમજી પરસ્પર પ્રેમને પ્રગટાવજો, તન મન અને ધન ઉદય માટે હર્ષથી અજમાવજો; , આખા દિવસમાં એક ક્ષણ પણ એ વિચાર ચલાવજો, અતિ આત્મભેગે આપણે મહાવીર પંથ હલાવજે.
–મુનિશ્રી નાનચંદ્રજી.
વિરમાર્ગ શું તેના જ ભકત ભૂલ્યા કે? (જૂનું થયું રે દેવળ જૂનું તો થયું મારે હંસલો નાને ને દેવળ જૂનું તો થયું.
એ ભજનની ધૂનમાં.) ભૂલી ગયા રે મારગ ભૂલી ગયા,
મહાવીરના મારગડાને ભૂલી રે ગયા– સ્વધર્મ કેરાં દુઃખે કાને ન સાંભળ્યાં રે,
કિયાની ધમાલમાં કૂદી તે રહ્યા રે– મહાવીરના. અંતરના વૈરીઓને કદિયે ન ઓળખ્યા રે,
પરસ્પર ઝગડે પાયમાલ થયા રે– મહાવીરના. જોગી પણ ભોગી કરતાં વધુ પંથ ભૂલિયા રે,
માનના ફજેતા માહે ફૂલીને મય્યારે– મહાવીરના. પવિત્ર માર્ગ મારા પ્રભુને ન પામિયારે,
અધવચની ગાળીઓમાં લટકી ગયા- મહાવીરના. બોધનું શ્રવણ કરી ખૂબ કાળ ખાય રે, - તણાયેલા તરમાયેલા ઢીલા ના થયા રે– મહાવીરના. પિતાના ડાપણુ આડે કોઈને ન દીઠા રે, સમજણ વિના ખાલી સંકટ સહ્યાં રે– મહાવીરના
-મુનિ શ્રી નાનચંદજી,