________________
બહાલીને વિદાય.
૪૧૩
વહાલને વિદાય.
સાહિત્યસુંદરીને છેલ્લે સશે.
(ગઝલ-કવ્વાલી.) કર્યો ઓ જાન ! તેં બેજા, નિગાહે તીર મારીને;
રસી કાપ બેઈમાં? મને કૂવે ઉતારીને ! ભરીને ગ્રંથ-પ્યાલામાં મને તે ઈશકરસ પાયો;
દિવાને દીનને આજે, કર્યો તે શું વિચારીને ? રસીલા વર્ણવર્ણનમાં, રસેલાં શબ્દ-આણોથી;
કર્યો કાતિલ મને આજે, છગરમાં સર ઉતારીને! ધરીને વસ્ત્ર શોભીતાં, નવાં નવ રંગ રસભીના;
નવી ઉલ્ફત ખુબી લીલા, વધારે શી ખુમારીને? અજબ જ્યોતિ જીગર જાગી, અલખ તારી લગન લાગી;
અભાગી ક્યાં શકે ભાગી ? પૂર્યો શીશે ઉતારીને. ન સૂઝે કઇ જવું કરવું, ન રૂચે કંઇ પીવું ખાવું
ગામે સંગીત તુજ ગાવું, ગુણે તારા ઉચ્ચારીને બિન્યો અધ ભૂલ્યો ધંધે, તટ સંસારને સાંધ:
જીગરમાં તારના બંધો, છૂટે દુનિયાં વિસારીને. જગત ડેલાવતું જાદુ, જગાવી વાક્યરચનામાં
છુપાતી ગ્રંથ-ઘુંઘટડે, હમારાં સર ઉતારીને. હૃદયઆકાશવાણી તું, ઉદાસી અલ્પ જતુ હું;
થયું શું ને થશે શું શું? ધ્રુજુ છું એ વિચારીને. નથી શક્તિ રહી તનમાં, નથી વાંચ્છા રહી ધનમાં;
મજા શી માનતી મનમાં ફકિરેને તું મારીને? અજબ કંઈ વેગ જાગે છે, અને રોગ લાગે છે;
બતાવે વૈધ એ જે, ભટાડે આ બિમારીને ! નથી રહેતી અગર ઘરમાં, ઝલાતી તું નથી કરમાં; ' ધૃણા તું રંક પર કર ભા, ફરજ તારી વિચારીને. ક્ષમ મહેબુબ ! માગું છું, હવે તે પાય લાગું છું;
જવા દે દૂર ઓ દેવી ! જુઠી યારી ઉતારીને. ઘણે મોટે ગુન્હ કી, અજાણ્યા માર્ગ મેં લીધે; - હવે છોડો દુઃખી સીધે, બિચારે દાસ ધારીને.