SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ જૈન કારન્સ હેરલ્ડ. પ્રભાતનો પડઘો. ( ગઝલ-કાવ્વાલી. ) પથારી પાપની ત્યાગી, પ્રભુજી ! આજ જાગું છું; ભ્રમણા મેાહની ભાંગી, ચરણમાં સ્થાન માગું છું. પ્રવૃત્તિ માતનેા પ્રેર્યાં, જગતના ધેનમાં ધૈર્યો; સુતા હું તા ઘણા દિવસેા, હવે એ ઉંધ ત્યાગું છું, વિષયનાં ગીતડાં ગાતા, બન્યા હું મસ્ત મદમાતાઃ પડી છે દૈવની લાતા, હવે તે હારી ભાગું છું. વિસારી કર્મના ધારા, વહાવી કર્મની ધારા; ક્ષમા એ પાપની પ્યારા!, પડીને પાય માગું છું, હણ્યા ભૂરા વિચારોએ, ગ્રહાયા છ્ વિકારાએ; જગતના વજ્ર તારાએ, જડાયા, આજ નગુ’ છું. અન્યા પાપી નારા હું, થયા તમને અકારા હું; ભરીને આંખમાં આંસું, પિતાજી ! પાય લાગું છું. ભરી કંઇ ગૂઢ માને, રચી કર્તવ્યતાને; હૃદયનાં પ્રેમયાને, સ્વીકારા એજ માગુ છું, ભલા ભૂરા ગમે તેવા, શિશુને આશરેા દેવા; બની પૂરા તમારા હું, હવે ધમાનુરાગુ છું. जीवनने मंदिरीए જીવનને મંદિરીએ વ્હાલા ! પ્રાણને અતરિએ વ્હાલા ! પુનિત પાવલીએ પરવરજ્યા—રે વ્હાલા ! હૃદયને આંગણિએ વ્હાલા!, કદમ અમ દેવડીએ વ્હાલા ! ભીની આંખલડીએ પળજ્યે!——રે વ્હલા ! વાતન્ત હૃદય જ્યાં ટળવલતું ઘેલું, અધિરડું વાટલડી જોતું; જીગર જળહળતું જઈ કરજ્યા—રે વ્હાલા ! ગર્જારવ ઘંટડી કરતી, આરાત્રિક અહેાનિશ કરતી ; આત્માજસ મદિરીએ (આવી) ભરજ્યા—રે વ્હાલા ! અંતરના આળા ઊછાળે, મનડાની મર્માળ માળે, જીવન વહેળીએ (જલદી) વળજ્યા—રે વ્હાલા ! હૃદયમંદિર માન કેવાં ? પ્રેમ પરગણે પ્રણામ કેવા ? પ્રભુતા પ્રકટાવી પરવરજ્યા—રે વ્હાલા ! રસ ઝરો-રમતાં હૃદયે તેા, જીવન-અમિ મળતાં મનડે તે, જ્યાત અમેાલી ઝટ જળહળશે—રે વ્હાલા ! —પાદરાકર. 1 ૨ ૩ ૪ 'પ્ 1)
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy