SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ૧૭૮ જૈન કોન્ફરન્સ હેર૯. -- * * , , , , , ACCOUNTS. $ 1. d. 8 at 10 Cash on hand as per last account Cash received during the year:-- June 1st, from Damji Kessowji, donation... ... Aug; 3rd, from Sitalprasad Bramachari, donation... Aug; 3rd, from Maneckchand Hirachand Javeri J. P. donation 1 0 0 10 0 0 . · 0 0 0 - $ 0. Cash opent. June 1st, 1912 for 200 “Rules" Cash on hand January 20th, 1918... • • % 3 184, cash at Bankers January 20th, 1913, £ 175 No change was made in the list of officers of the Section. સ્વીકાર અને સમાલોચના. મુનિ સંમેલન-રિપોર્ટ: વડોદરામાં શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ (આત્મા રામજી ના શિષ્યપ્રશિષ્યાદિ મુનિમંડલનું સમેલન ૧૩ મી જુન ૧૪૧૨ ને દિને થયું હતું, અને તેને રિપોર્ટ હિંદુસ્તાની ભાષામાં છપાઈ બહાર પડેલ છે. આ મુનિ સંમેલનના ઠરાવો તથા ભાષણે સમગ્ર મુનિવર્ગને એટલા બધા ઉપયોગી છે કે અમોએ ગત અગસ્ટ માસના અંકમાં બીજા વિષય પડતા મૂકીને પણ તેને મુતેસર અહેવાલ આપવામાં ગ્યતા ધારી હતી. આવાં મુનિસમેલને દરેક ગચ્છના થાય અને પછી એન્ન મુનિ સંમેલન’ થાય એમ અમે અંતઃકરણપૂર્વક ઈચ્છીએ છીએ. મુનિઓ અમારા તારક છે અને પેટા ભાગેથી સીધે રસ્તે ચલાવનાર છે, એમ સર્વ કબૂલ કરશે. જે તે જ મુનિઓ પિતાનામાં સુધારે, પ્રગતિ અને ઉચ્ચ ટિ પર આવવા વીર્યવાન થવાની જરૂર પીકારશે તે અમારામાં સહજ સુધારે થશે એ નિઃસંશય છે. અમે આ મુનિસંમેલનના કાર્યવાહકને અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપીએ છીએ અને ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં આવાં વધુ સંમેલને ભરાશે. રત્નચિંતામણિ સ્થા. જૈન મિત્રમંડળ–19 મે વાર્ષિક રિપટ સં. ૧૯૬૭. આ મંડળને ઉદેશ તે કોમના બાળકોને વ્યાવહારિક કેળવણી સાથે ધાર્મિક કેળવણી આપવાને છે. તે માટે નેશનલ ઇંગ્લીશ સ્કૂલમાં વિદ્યાર્થીઓને મોકલવામાં આવે છે, અને સાથે ધાર્મિક શિક્ષણ માટે જૈનશાળા ચલાવવામાં આવે છે. વ્યાવહારિક શિક્ષણ માટે વિદ્યાર્થીઓને બીજે સ્થલે લવાજમ આપી મોકલવા કરતાં આપણી જૈન હાઈસ્કૂલમાં (બાબુ પનાલાલની) મોકલવામાં આવે તે ઈષ્ટ છે, કે ત્યાં સારું શિક્ષણ મળે, અને તેથી ખર્ચમાં થતો બચાવ સ્ત્રીકેળવણી આદિમાં વપરાય તે સારું. ધાર્મિક અભ્યાસમાં કંઈ પદ્ધતિસર શિક્ષણ અપાય તે સારૂ અને તે માટે કોન્ફરન્સ તરફથી તૈયાર થયેલ
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy