SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ એક પ્રાચીન જૈન ગણિતશાસ્ત્રી. वशीकुर्वन् जगत्सर्व स्वयं नानुवशः परैः । नाभिभूतः प्रभु स्तस्मादपूर्व मकरध्वजः ॥५॥ यो विक्रमक्रमाक्रांतचक्रिचक्रकृतीक्रयः । चक्रिकाभंजनो नाम्ना चक्रिकाभंजनोऽञ्जसा ॥ ६॥ . यो विद्यनद्यधिष्ठानो मर्यादावज्रवेदिकः । रत्नगर्भो यथाख्यातचारित्रजलधिर्महान् ॥७॥ विश्वस्तैकांतपक्षस्य स्यादवादन्यायवादिनः। देवस्य नृपतुंगस्य वर्धतां तस्य शासनम् ॥८॥ આમાં જણાવેલ રાજા અમોઘવર્ષચક્રિકાભંજન-નૃપતુંગનું વર્ણન તેની સ્તુતિ રૂપે કરેલ છે. તે રાજા અમેઘવર્ષ ઈ. સ. ૮૧૪-૧૫ થી તે ૮૭૭૭૮ સુધી રાષ્ટ્રકૂટ રાજવંશમાં મા ખેટક (ભલખેડ)માં રાજ્ય કરતા હતા તે અનેક શિલા લેખમાંથી માલુમ પડે છે. મી. વિન્સેટ સ્મિથ પિતાના રચેલ હિંદના પૂર્વ ઇતિહાસમાં લખે છે કે – The long reign of the next king, (815—77A.D) Amoghavarsha who occupied the throne for at least sixty-two years, was largely spent in constant wars with the Eastern Chalukya Rajas of Vengi. He transferred his capital from Nasik to Manya kheta, the Mankir of the Arab writers, now Malkhed in the Nizam's dominions. In his old age he abdicated in favour of his son, Krishna II, and devoted the brief remainder of his life to ascetic practices. The Digambara, or naked, sect of the Jains was liberally patronised by AmoghaVarsha. The rapid progress made by Digambara Jainism late in the ninth and early in the tenth century, under the guid. ance of various notable leaders, including Jinasena aud Gunabhadra, who enjoyed the favour of more than one monarch, had much to do with the marked decay of Buddhism; which daily lost ground, until it finally disappeared from the Deccan in the twelfth century. -Early History of India, Page 387. જેમાટે મહાવીરાચાર્ય પિતાના ગણિતસારસંગ્રહમાં પ્રથમજ અમેઘવર્ષને ઉલ્લેખ કરે છે તે પરથી જણાય છે કે તેજ કાળમાં તે આચાર્ય થયેલ છે એ સ્પષ્ટ છે. પરંતુ અમોઘવર્ષને બે મહાન આચાર્યો અને ગુરૂશિષ્ય-ભગવજિજનસેન અને ગુણભદ્રના સમયમાં થઈ ગયું અને તે બંને તેને વઘ હતા, તેવી જ રીતે આ મહાવીરાચાર્યને
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy