________________
333
એક પ્રાચીન જૈન ગણિતશાસ્ત્રી, एक प्राचीन जैन गणितशास्त्री,
महावीराचार्यकृत गणितसारसंग्रह.
ગણિતશાસ્ત્રનો પ્રશ્ન નિકળે છે તે પ્રાચીન તરફ દષ્ટિ કરતાં આપણને તે શાસ્ત્રના પિતા આર્યભટ્ટ, વરાહમિહિર, બહ્મગુપ્ત, ભાસ્કરાચાર્યનું સ્મરણ થાય છે અને તેઓના નિવસ્થાન ગંગા નદીના તટ પર આવેલ પાટલીપુત્ર અને માલવ દેશમાં આવેલ ઉજજયિની વગેરે તરફ નજર પડે છે; અને હિંદુસ્થાનમાં શું આટલાજ ગણિતશાસ્ત્રવેત્તાઓ થઈ ગયા હશે? એવું લાગે છે, અત્યારે ગણિતશાસ્ત્ર પર પિતાની અધિકારસંપન્નતા વ્યક્ત કરનાર એક જૈનાચાર્ય થઈ ગયા છે એ વાત જણાવતાં અત્યંત સંતોષ થાય છે.
કાવ્યશાસ્ત્ર, તર્ક, વ્યાકરણ, જ્યોતિષ, વૈધશાસ્ત્ર વગેરે વિવિધ વિષયપર જેવી રીતે જેનેતર પંડિતે પ્રમાણભૂત ગ્રંથ લખ્યા છે તેવાજ જ એ પણ લખેલા છે. તેમાંથી કેટલાક પ્રકાશિત થયા છે, કેટલાક અજ્ઞાત સ્થિતિમાં છે અને કેટલાક ભંડારમાં સડે છેજંતુના ભેગા થઈ નાશ પામ્યા છે ને પામતા જાય છે.
સુભાગ્યની વાત છે કે બહુ ધીમેધીમે પણ જૈનપ્રાચીન ગ્રંથનો ઉદ્ધાર કરવા અર્થે જુદી જુદી સંસ્થાઓ નીકળી છે અને શ્રીમતે તેમાં પિતાને ફાળો આપતા જાય છે. એ સુદિન આવશે કે દરેક વિષય પર આપણા મહાન બ્રહ્મચારી મુનિઓએ-ઋષિઓએ મહાન ગ્રંથ લખેલા છે તે બહાર પાડી સમગ્ર વિશ્વમાં તેની તિ, અને વ્યાપક્તા પ્રસારશે; તો શ્રીમંતે, વિધાન, ભંડારના રખેવાળો એકઠા થઈ એક બીજાને પિતાની પાસેના સાધનની મદદ આપી એક મહાન પુસ્તકભંડાર એકઠા કરી તેનાં બારણાં બધાને માટે ખુલ્લાં મૂકી પૂર્વના જ્ઞાનની અમૂલ્ય પ્રસાદી વિસ્તારશે.
અદ્યાપિ પર્યત જેન ગણિતશાસ્ત્રી તરીકે કોઈપણ હોય એવું પ્રકટ થયું નથી. જેનગ્રંથાવલિમાં ગણિતતિલક વૃત્તિ. કર્તા સિંહતિલક, એટલું જ નામ જોવામાં આવે છે તે શોચનીય વાત છે. પરંતુ આસિવાય એક ગ્રંથ “ગણિતસારસંગ્રહ' ઉપલબ્ધ થયો છે. તેના કર્તા મહાવીરાચાર્ય છે. આના સંબંધે અમેરિકાની કલંબિયા યુનિવર્સીટી-ટીચર્સ
લજના ન્યુકમાંના ગણિતશાસ્ત્રી પ્રોફેસર ડેવિડ યુજેન સ્મિથ (David Eugune Smith) જન ગણિતશાસ્ત્રના નામથી એવું જણાવે છે કે –
“ It is a pleasure to know that such a man has at last appeared and that, thanks to his profund scholarship and great perseverance, we are now receiving new light upon the subject of Oriental Mathematics, as known in another part of India and at a time about midway between that of areas and માર and two centuries later than ત્રણTH. The learned scholar, Professor M. Rangacharya of Madras ( curator of