SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ જૈન કારન્સ હૅરલ્ડ. આ કાપ કયા પ્રકારને ? ( રાગ—ભેખ રે ઉતારા રાા ભરથરી, ) જુલ્મ આવે કર્યાંથી જાગીએ ! વરસે વિષયેા વરસાદજી; જળમાંથી શું જવલન થયું ? કરવી કાં આ ક્રીઆદ છે ?.... ઉગરવું કયાં અજાણુને, વસવું કયાં કરી વાસજી ? શાંતિને કયા સ્થળે શેાધવી ? આનંદની કયાં આશ છે ? —ન્જી. આધાર જેને અવનિ વિષે, શાંતિ પામ્યાનું સ્થાન છે; એહજ ઉતારે ઉંડી ખાડમાં, મિથ્યા ધરી અભિમાન છે. ~તુ. મમત કરાવે મુનિ થઈ, જાળ રચે કાઇ જેમ જી; ગાથાં ખવરાવે ગુરૂ થઈ, ક્લેશ ઘટે કહે કેમ જી ? મેટા મેટા ભમતી થયા, નાના થયા નિર્વ્યાજજી; તાણી તાણીને પાડયાં તડાં, સુધાર્યાં ના સમાજ છે ? જ્ઞાતિ જ્ઞાતિમાં નવ અને, મહાજનમાં મતભેદ છ; કટકા અનેક કુટુંબમાં, ખાપે ઉપજાવ્યા ખેદ છે. ધગ્રંથી કંઇક ધુંધવાઇ રહ્યું, ભડકા કાંઇક ભળાય છે; ખળતે કૈક સ્થળ ખાળીમ, મળીને કૈક મુઝાય છે. લાગીરે લાય ઘણાં ઘર વિષે, ઝેર ઘેર તણી ઝાળ છે; સુધરી ત્યારે સુંદર અને, સંત લીએ જો સભાળ છે. સપ ઘટયા સમુદાયમાં, ઝાઝાં પથરાયાં ઝેર ૭; સંતશિષ્ય સમદ્રષ્ટિ વિના, વધી —તુ, વિશ્વમાં વેર જી. મુનિશ્રી નાનચંદ્રજી શું રું ?!! ભુખુર્ ઉડયુ ગુલઝારથી, ગુણ ગુલ બધાં ધરણી ઢળ્યાં; ગુપ્શન પડી મ્હારી સુની, એ ગુલશને જઈ શું કરું? આંખે ન આવ્યેા મહાર, ટહુકી કોકિલા ન વારમાં; અભ્ર રવિ ઊગતાં જ છાયા, વસ'તને હું શું કરૂં ? વ્હાલાં તાં હડાં ન ઊછળે, પ્રેમ નવ નયને વસે; પણ એકલાં મુખથી હસે, એ વહાલ લઈ હું શું કરૂં ? દિલમાં પડયા કારી ઝખમ, મરહમ નથી ઘા રૂઝવા; હૈયા નહિ... કળ નથી વળી, રાયા વિના બીજું શું કરૂં ? નવ સમિર મૃદુ શિા વહે, ઉડે ન ઉર્મિ સર મહિ ! મુજ હૃદય પણ જડ બની રહે, સરવર તીરે જઇ શું કરૂં ?. ગાજે ન પ્રભુનાં ગાન, મન ગળી જાય પ્રભુતામાં નહી; હૃદયે વિકાર જડયા રહે, તેા મદિરે જઇ શું કરૂં ? !! ણિ-મંદિર પાદરા —. --.. .. ~~~મણિલાલ
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy