SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ જેને કરન્સ હેર. જ્યાં સુધી આ જન હૃદયની આશ પૂરી ન થાતી, ત્યાં સૂધી એ રડતું રતું દુઃખમાં દિન રાત્રી, છેને એ કથન તમ સેિ સત્યતાથી ભરેલું, પૂરે ઈચ્છા, પ્રભુ ! મુજ, અરે ! એકદા એજ યાચું.” “એ પૂર્યાથી તમ હદયને તૃપ્તિ જે કાંઈ થાત, તે તે કેશા! જરૂર પુરતે આપની આશ આજે; ઈચ્છા જ્યારે ઉઠતી દિલમાં મિષ્ટ આરોગવાને, તૃપ્તિ થાતી નહીં નહીં નકી એકદા પ્રાશને એ. જે જે વ્યક્તિ દમી ન શકતી પ્રાથમિકી હદેચ્છા, કેઈ કાલે દમી ન શકશે વાસના એક પણ હા ! પુરી થાતાં ફરી જ ઉગશે આપની આજ ઈચ્છા, ને એ રીતે ખપી-બળી જશે વેગ ને આત્મબળ આ. વિભૂતિ સૈ જગત હિતમાં સાધુઓ વાપરે છે, કિંતુ આ તે અહિત પથ છે દિલ તેથી હઠે છે; કેશા! કેશા! પુનરપિ કહું માની લે શીખ હારી, ઈચ્છાના આ ઝરણમહીં ના ડૂબે આત્મશક્તિ “કાંઈએ ના સમજ પડતી આપના આ કથનમાં, શું ના સર્વે જગત વસતું કમના આ નિયમમાં? કે ઈચ્છા હૈ ગત ભવ તણાં કર્મથી બદ્ધ થાતી. તે તે નકી પુરી થવી ઘટે કર્મના એહ બળથી.” “કમ પાસે બળ નથી નકી ઈષ્ટને સાધવાને, જે હોય તે જરૂર ક્ષણમાં આપને તૃપ્તિ અ જ્યારે ઈચ્છા અમુક ચિજની તૃપ્તિ માટે વિચરતી, કર્મો અ નિજ સખી તણા કાર્યમાં સર્વ પુષ્ટિ. ને બુદ્ધિએ મળી જઈ અને શક્તિ સર્વ જમાવી, એ તૃપ્તિનું ઉચિતપણું તે યુક્તિથી સિદ્ધ કરતી, જ્યારે શક્તિ ત્રિપુટિ તણી આ આત્મબળથી ચડે છે, ત્યારે નીચે જરૂર ક્ષણમાં માનવીઓ પડે છે. આવે છે આ નિયમ જગતે, સર્વથા દષ્ટ એ છે, જાગે, જુએ, સહુય તેમ આ આત્મબળ હા! ડગે છે, હિતેચ્છું હું તમ હૃદયને છે, હિતે, ને રહીશ, માટે માને ફરી ફરી કહું માર્ગ આ છે અનિષ્ટ
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy