SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલિભદ્ર અને કોશા. અંગે સહુ એ પુલકિત ભાસે, કપ દૂજે એ આખું શરીરે; જાણે ડસ્યા સે સપિ વિષારી, રંગ ફર્યાથી વિકૃત નારી. ચક્ષુ નમેલાં ઘી ઉઘડે ને, છાનાં સ્થલિનાં અગે નિહાળે; સે થિરતા ઉતરી અંગુઠેથી, રસ્તે કરે છે ભૂમિ મહીંથી. ચિન્હ ફર્યા તે જાણ્યા પુરૂષ, રહમ કટીને દિન આ છે. ફેંકી દષ્ટિ પ્રણય ભર, એ નારીની દષ્ટિ હામે, જાણે તેનું હૃદયબળ સ કામિનિમાં ઉતારે, છૂટી વાણી હદયભર ને શાંત માધુર્ય કરતી, જાણે ગંગા સ્વરથી ઉતરી પૃશિવને શુદ્ધ કરતી. “કેશા! લ્હારા હૃદયગગને ગાઢ આ અંધકાર! ક્યાંથી લાગ્યું ગ્રહણ હૃદયે ભાનુને આમ આજ? હારી બુદ્ધિ વિપથ વળી ને નષ્ટ થઈ આત્મશક્તિ, રે!રે ! આવા કનક હૃદયે લેહની મેખ ક્યાંથી ?” સાધે ! વહાલા ! સહપણુ કહે, બાકી રાખો ન કોઈ, હોલાયે ને દવ હદ વને કાંઈ ફાવે ન કારી, જાગ્યાં સ્મણે ગત વિભવનાં દષ્ટિ પાસે ખડાં છે, ઈચ્છા જાગી પુનરપિ હવે એકદા ભોગ માટે, ” “ હાર અર્થે હૃદય મુજ હું અ સે શીર સાથે, જે તેથી એ જરીક પણ મેં હિત હારૂં સધાયે; કિંતુ આ તે પરમપથના પંથીની છે પરીક્ષા, કેશા ! હેને વશ કરી મને વેગથી ભ્રષ્ટ કર ના. જે જે ગી જગત તજીને ઉચ્ચ માર્ગે ચડે છે, આ સંસારી વિભવ સુખને તુચ્છ જાણી તજે છે, તે સેના હૃદય કસવા માર્ગમાં આ કસોટી, ઢીલા-પોચા પડી ખડી જતા, છતતા માત્ર ત્યાગી. જે વાતેની સમજ તુજને પાડવા માંગતા હું, ને ના જે સે મગજ તુજમાં ભારવા ફાવતે હું, આવે છે એ સમય રમણી શાંતિથી એ સહી લે, એ ઈચ્છાને વશ નહીં થતા આત્મબળથી દળી છે.” “આ સિ બધે નહીં ઉતરતા આજ મહારા મગજમાં, ખોટાં ખોટાં વચન તમ સિ લાગતાં આ હદયમાં; હું જાણું છું અનુચિત નથી આજની વૃત્તિ હારી, કિંતુ તેને તૃપતિ મળતાં ઊગશે ના કદાપિ.
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy