________________
૩૨૮
જૈન ફૅન્સ હૅરલ્ડ.
स्थूलभद्र अने कोशा.
નહી' શીત ઉષ્ણુતા વા નહી છે, પરમાર્થ ભાવે અનિલે કરે છે;
....
સ્ફટિક નિર્માળ વસ્ત્રો ધરીને, સહસ્ર શુદ્ધિ હૃદયે ભરીને, સાધુ જન કે ગૃહમાં પ્રવેશે, પરિચિત તે ગૃહ કૈ દિસે છે. ઉભી ઉબરમાં કાઇ, સુંદરી નવચાવના, જોઇ તેને હસી ઊભા, નિખી કઈ નૃતન.
....
સાધુ જન એ એ સ્થૂલિભદ્ર દેવ, હતા ગૃહસ્થ અતિ સૈાખ્ય એવ શૃંગાર ભાવા હૃદયે ભર્યા'તા, કાશા અને એ હૃદયો મળ્યા'તા. કઈ એમ વષા ચાલ્યા ગયા ને, કર્યાં શિષ્ય કાઈ પછી તેને સતે જાળા જગતની જૂઠી ગણીને, સાધુ બન્યા એ દીક્ષા ગૃહીને. વૈરાગ્યભાવેા ચળવા અચળ, હૃદય'ગત વા શ્મશાનભાવ, ઇચ્છા ગુરૂની કસવા સહુ આ, ગણિકાગૃહે ચાતુર્માંસ પ્રખ્યા. દેહે માનુષી પણ એ, આત્મા તેા કે ઈશ્વરી, બધે પલાળીને પ્રિયા, શિષ્યા સહૃદયા કરી.
પ્રતિ પ્રભાતે હૃદયે જડે ને, અમેાલ બધા સુખથી ખરે જે; પૂજે પ્રશસે એ સાધુ હૃદયને, નિજ આત્મ ઉદ્ધારક ઈશને એ.
....
નવું પાણી ભર્યા પહેલાં, જૂનુ ઇષ્ટ ઉલેચવું, નવા પથે પળ્યા પહેલાં, ચાખ્ખુ દિલ ઘટે થવું.
....
નિયમ પ્રમાણે દેવ પુરૂષ, દ્વારે મુક્યા પુનિત નિજ પાĚ; નિરખી રમાને, પળમાં સચેત, ચેતી ગયા કંઇ નવલા બનાવ. એ મુખ:ચદ્રી એ દેહવેલી, રમણી રતિ એ, એ’:પાદકેલી, મસ્તિષ્ક સ્થિતિ કિંતુ ફરેલી, ધરા હૃદયની છૂટી ગએલી. પવિત્રતાના પૂરા પ્રતાપે, સ્હામા હૃદયના ચૂરા કરે જે, દાસત્વ આજે નયને રહ્યું છે, વિકારમય તે નીચાં નમે છે.