SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ જેન કરન્સ હૈરછ. अतएव कर सकें वे, उपभोग जिस तरहसे । यह बाँट दीजिए उन, सबको ही उस तरहसे ॥ ७ ॥ यह धर्मरत्न धनिको !, भगवानकी अमानत । ___ हो सावधान सुन लो, करना नहीं खयानत ॥. दे दो प्रसन्न मनसे, यह वक्त आ गया है । इस ओर सब जगतका, अब ध्यान लग रहा है ॥८॥ कर्तव्यका समय है, निश्चित हो न बैठो। थोथी बडाइयोंमें, उन्मत्त हो न ऐंठों ।। सद्धर्मका संदेशा, प्रत्येक नारि नरमें । सर्वस्व भी लगाकर, फैला दो विश्व भरमें ॥ ९॥ . –સમય!. ચતુર્વિધ સંઘને સંદેશે. અને પ્રભુપ્રાર્થના હરિગીત. શ્રીમંત, સંત,ધીમંત, લક્ષ્મીવંત, જય વરતાવજો, લાયક બધા નાયક તમારા, શ્રેય કાર્ય સજાવજે; અભિમાન તે સેતાન તજી, ધરી ખંત ખૂબ ખમાવજે, પર અપર પંથે જેનનાં વર, નિગૂઢ તત્વ જણાવજો. દારિદ્ર દુર્બળતા મટી, બળ અતુલ અંગે લાવજે, તિમિરો તણાં દળ તોડી, પ્રેમ પ્રકાશ અતિ પ્રગટાવજે; રંગે ભરી રસબસ હૃદય, શુભ ભવ્ય ખેલ ભજાવજે, શાસનપતિ સમુદાયમાં, જીવન નવીન જમાવજે. શ્રી પર્યુષણનાં પ્રતિક્રમણ કરી, પાપ તાપ પતાવજો, જૈને તણે યે થાય એવી, ભાવના શુભ ભાવ: નરવીર ધીર ગંભીર બની, મહાવીર પંથ મલાવજે, સમજી સમાજ સુધારવાના, અંગ રંગ રચાવજો. ભાયા કપટ તજી જંતુપર, ખરી મિત્રતા દર્શાવજે, જય રૂપ જેન સમાજમાં, ચારૂ વિષય ચર્ચાવજો, નીસ્તે જતાને નાશ કરી, વિભુ અચળ વેગ અપાવજે, ચડતી કળા દિન દિન પ્રત્યે, (કહે) સંતશિષ્ય કરાવજો. ૪ –સંતશિષ્ય (લિંબડી)
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy