________________
•
જૈન કૅન્ફરન્સ હેરલ્ડ.
તુજ હાનકડું ! તુજ હાલ ભર્યું તુજ અર્ધ મીચ્યું! તુજે અર્ધ લટું
અણુવિકસ શું .
મધુરું મુખડું મુજને જ ગમ્યું ! ઉરનેય રૂછ્યું - શિશુ બાલ રમે ! પ્રિય જ રહે ! સુખમાંજ વો! રસથીજ વધે !
નિજ ગૃહ વિશે
અમી નેહ જિજે
સઉને શુભ દે! પિતુને પ્રિય હો ! મુંબઈ, ૨૭ જુલાઈ ૧૮૧૨ રમણીયરામ ગોવર્ધનરામ ત્રિપાઠી.
- -
-
विधवा बहेनने आश्वासन. . શિરને મુકુટ આધાર પ્રાણતણે ગયો ! ઉડી ગયો ! પ્રિય બહેન! આ તુજ દેહ છવો નિરસ ને નિષ્ફલ થયો. શોકા થઈ આંસું ઝરે, આ જગત શુન્ય થઈ ગયું, વહાલાં બિચારાં આપની સ્થિતિ જોઈ કહે “આ શું થયું? જે દિવ્ય નિર્મળ દેહધારી ફૂલ ભૂષણ વીર હતા, જે હૃદયબળથી સ્નેહી દૌનને વિસામો આપતા, જે અન્યનાં દુઃખે દુભાઈ દુઃખ ફેડી નાંખતે, તે સ્થંભ સ્વર્ગે સંચર્યાથી શેક દિલને ચીશ્ત. જન્મભર જે સાલતાં દુઃખો ઘણું આવી પડે, પણ ધૈર્યવાળાં વેદતાં સમભાવથી તે ના પડે, શત લાખ આધાત ભલે આ ઉદય-કુંદનને ઘસે, નહિ આર્તરદ્ર કૃધ્યાન કરવા તેનું મન તે શોધશે. આંસું મહીં જે જે ભલી ! શું દુઃખ-ડુંગર શીખવે? આ આત્મમંથનમાં ભર્યો કલ્યાણસાગર ઘુઘવે, ભાવી હતું તે તે થયું, ઘટના જુનાં કર્મો તણી, શૃંગાર છે નહિ દીનતામાં, જા પ્રભુભક્તિભણી. તુજ સંતતિ સંભાળજે, પ્યારાં ગણું તું પાળજે, એ દેવનાં બાલકભણી, તું દિવ્યયન નિહાળજે, પરમાર્થદષ્ટિથી અનેરી સેવના દિલ ધારજે, આ બધુને તેની પ્રસાદી આપી શક નિવારજે. ગત તે થે ગત તું થશે, મારી ગતિ પણ તેહવી, તે પૂજ્ય શુભગતિમાં ગયે, આપણુ બધાને શેધવી, બાપુ! રડયે શું થઈ જશે, શ્રેયે ઘણેરાં સાધવાં, જે કૃત્ય તેનાં, તે થકી, જાશું પ્રભુને ભેટવા.