________________
નવા બાલકને
નવા વિસ્ટિને- '
૧
હસ બાલ સખે! નવનીત મુખે નવ નાજુક ને મધુરા વદને
મધુ હાસ હસી
નવ રાસ રચી શિશુ બાલ પ્રિયે! કમનીય બની ! – તવ જન્મ ભ, શુભ ઘડીએ મુજ ગૃહ ઉગ્યો રવિ હાટકને,
કુલ તારક તું !
મુજ બાલક તું ! રસમાં જ રમી રસથી વધ તું!– પજવે, ગ્લિડવે, કુદી કુદી ધસે, તુજ માત તણું મૃદુ અંક વિશે તુજ ભાત વધે
અળગે—દુર રે કર મસ્તી નહિં, રડવું પડશે. – હિડમાં તુજને જરી માર પડે રડવું જ તુને જરીમાં જ ગમે
તુજ ભાત વધે
“રડ-ના–રડ-ના રહી જા-રહી જા-નહિં મારૂં હવે”— રસબાલ નવા ! તુજ ભાત હને દરરોજ અને ઘડીએ ઘડીએ
ચુંટી જેમ ખણે
તુંય તેમ રડે રસ બાલક તોય તું ત્યાંજ રમે– તુજ પ્રેમ અતિ તુજ માત વિશે; નકી બાલકની રમતે નિરખી
પ્રીતિ માતની જે
રતિ વહાલ કરે પ્રતિ તે શિશુ હાલ કરે નહિ શું?– ધરૂં મેદ ઘણા ! કરૂં પ્રીતિ હદે નવીની અધિકાધિક નિત ઊરે.
મુજ બાલ સખા ઉર આવ સદા,
' રમવા–અતિ હેશ ગ્રહી કુદવા–
૬
૭