________________
ૐ વ.
२५७
છે, કે જેમાં ૧૦૦૦ એકજ (સ્થાનકવાસી)ગૃહસ્થ તરફથી ખર્ચાય છે, ત્યારે આપણને મારાખવાનુ કારણ મળે છે કે લારી અને કામર્થ્યલ સ્કુલ પણ એવા ખીજા પરોપકારી સગૃહસ્થાની સખાવતથી જલદી થવા પામશેજ. મી. વાડીલાલને ત્યાંથી જળગામ, ભુસાવલ, ચાલીસગાંવનાં આમત્રણ હોવાથી ઘેાડા કલાક ભાષણ આપવા માટેજ તે ત્યાં ગયા હતા, અને તે દરેક સ્થળે સરકારી અમલદારા, વકીલા તેમજ પ્રાગણે તેમના વિચારો અને સૂચનાના સારા સત્કાર કર્યા હતા. અત્રે અમે એટલુ તે આગ્રહપૂર્વક જણાવી લઈશું કે, ખાનદેશ જેવા વ્યાપારી વર્ગથી વસાયલા દેશમાટે પાચેારા કે જળગામ જેવે સ્થળે કામલ સ્કુલ જેટલી જરૂરીઆતની ચીજ છે તેટલી ખીજી કોઇ ચીજ નથી, અને પોતાની આ ઉપયાગી નવીન સૂચનાને વ્યવહારમાં મુકાતી જેવા ખાતર મી. વાડીલાલે ફુરસદ વખતે એકાદ બે માસ ખાનદેશમાં લેકચરીંગ ટુર’ ઉપર નિકળી પડવાનુ ભૂલવું જોઇતું નથી.
प्रभुनो पंथ.
( દાસ પરે દયા લાવા રે-એ લયમાં )
પ્રભુ પધે સંચરીએ રે-અન્ધુ મ્હેતા-પ્રભુ.
જ્ઞાતિનાં સુકાર્ય કરવા, સંકટ ગણકારવાં ના, સેવા જગ કરવી ઉત્તમ બાવેરે- બન્ધુ હંનો. દુ:ખીઆની વારે ધાવા, પ્રાણ પાથરીએ વ્હાલાં, એવાં જીવનનાં લ્હાણાં લઇએરે- બન્યું. સતના શબ્દ સુણી, અંતરના ભાવ જગવી, દેવાની સામે દીપી રહીએરે- બન્યું... પરના અપરાધ ભૂલી, ઝેર ને વેર વિસરી, હૈયુ ચીરીને માફી દઇએ રે- બન્યું. સૌનું કલ્યાણ થાઅે, સંસારે સુખ અનુભવો, અ ંતે પ્રભુચરણે જઈ પડીએ રે- બન્યું.
—મગનલાલ દલીચંદ દેશાઇ.
*~~*~
सेवाधर्म एज प्रभुप्राप्तिनो रस्तो.
( પહાડી ગઝલ ) અમે તે પ્રેમસાગરમાં ઉછળતાં માંલાંએ ! તરીને પહોંચશું જ્યાં વિશ્વને મહાવીર ઉભા !
પ્રેમી જીવ પ્રેમે જીવે, પ્રેમે ચાલે સાથ ! ડૂબે જ્યારે એક જન, બીજો ઝાલે હાથ દુ:ખીનાં દુ:ખની વાતા સુણી દુ:ખી બને છે, પ્રભુને પામવાના પંથ સાચા એ દિસે છે,
દીનજનનાં દુ:ખ દેખીને, નયણે નીર ન માય; લૂચે તેનાં આંસુડાં, પ્રભુની ઓળખ થાય નથી દરકાર પ્યારા પ્રાણની પરાપકારે, શાની જાળ વચ્ચે પ્રેમથી ઉપકાર કરીએ.
-મગનલાલ દલીચંદ દેશાઇ.