SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ જેન કોન્ફરન્સ હૈર૭ आशा भयुप्रभात. છે ઓ ! વહાલાં ! થાળ ભરી સેવાને ચરણે લાવીએ. પ્રભુનાં બાળ! ભાવ ભરી અંતરમાં શરણે આવીએ. ધરી જન્મ નથી સાર્થક દીધું, નથી અંતરધન લીધું દીધું, કરી નિશ્ચય આજે વ્રત લીધું. I ! વહાલાં ! તમ કાર સમીપ હું આવું છું ! હારે ગુરૂને મંત્ર શુણાવું છું; ઉભો હું અલખ જગાવું છું. ઓ! હાલો ! સુકૃત કરશે વ્રત દીનબંધુ, ખિલશે ઉજવળ ગગને ઇંદુ, બાંધવડાં તરશે ભવસિંધુ, ઓ! વહાલાં એ ! જે સાક્ષી સૂર્ય, શશી, તારા, વિકસ્યાં ફુલડાં મધુરાં પ્યારાં, પ્રભુ બીરદ નહિ વિસરે મારા ઓ! વ્હાલાં છે ભિક્ષા એક જ પ્રેમ તણી, નિરખે નજરે મધુરી નમણું, ઉર ભરશે મારે નાથ ધણી, ઓ! વહાલાં ઓ ! –વિસન. ધર્મ મહાવીર. ( કહાનારાની લયમાં) ધર્મ મહાવીર ! કર્મ પ્રકટ તું ! ' | દીન દયા વ્રત એક જ ધર તું ! - ૨ કર કલ્યાણ સજીવ જગતનું હો પરમાર્થ પથે જ પ્રગત તું ! ૩ જીરવ જોગવ જગવ જીવન તું * સંસારે સાધુજન બન તું! સુન્દર શાંત પ્રસન્ન મને તું સફલ સદા ભગવંત બને તું !
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy