________________
Naya Philosophy.
259 the function of a cloth. Etymologically Evambhoota means True in its entirety to the word and the sense, all the qualities denoted by the word being prominent. Samabhiroodha is also true to the word and the sense, but not entirely, some of the qualities denoted by the word being in the back-ground, or not yet realized; Shabda is also true to the word and the sense, but is not so true as Samabhiroodha, more qualities being in the back-ground here. Thus Shabda, Sambhiroodha and Evambhoota are more or less one and the same sort of Nayas, and so Shree Umasyati Vachak groups them all in one Samprata 'but separately each succeeding Naya is purer and of greater importance than the preceeding one. Morvi-Kathiawad.
MANSUĶHLAL KIRATCHAND MEHTA. - 6 v, 11
વિશ્વાસજનક સ્થળેથી વિશ્વાસ ગયે!
(રાગ–ભેખ રે ઉતારે રાજા ભરથરી ) વિશ્વાસ રહ્યો નહિ વિશ્વને, કુગુરૂએ કીધાં એવાં કામ છે; વેશ ધરાવ્યો વૈરાગ્યને, ન મળે શાંતિનું નામ છ– વિશ્વાસ. ૧ દયા નવિ જેના દિલ વિષે, પ્રેમ નથી જેની પાસે છે; સત્ય નથી જેના શબ્દમાં, આખર બનાવે ઉદાસ છ– વિ૦ અંતર નથી જેનું ઊજળું, સૌમ્ય ન જેને સ્વભા વજી; ન્યાય નથી જેના નયનમાં, જૂઠા જેને જમાવ છ– ભણ્યા ઉપર ન ભૂલશો, કરી વર્તનને વિચાર છે; ગાશે નહિ તેના ઠાઠમાં, ઉપરનો દેખી આચાર–દુષ્ટ હૃદયના દંભીઓ, પંડિત થઈને પંકાય છે; ભ્રષ્ટ કરે નિજ ભકતને, ખેદે જેહનું ખાય છ– ઝાઝું ભણેલા ઝગડા કરે, વેર વધારે વિધાન છે; પંડિત પડીઆ પ્રપંચમાં, અધિક ધરે અભિમાન છે – પલાળી દીએ મન પર તણાં, ગાળે અવરની ગાંઠ છે; પિતે રહે જે પથ્થર સમા, ઠગી ખાવાને ઠાઠ છ– ડળી નાખી દુનિયા બધી, નાસ્તિક થયા નરનાર છે; ધર્મ બધા શું ધાંધલ થયાં? કર્યો વૈરાગે વિહાર – ભેદુ બનીને ભુલાવીઆ, સળગાવ્યો આ સંસાર; બાળી ભાર્યા બધાં બાળને, આંખ ખોલી જુવોય ર છ– વિ. ૮ સંત ગણુને સંગત કરે, અંતર ધરી રૂડી આશ છે; સંતશિષ્ય શાંતિ ન કરે, તેને નરકમાં વાસ છે. વિ. ૧૦
-મુનિશ્રી નાનચંદ્રજી