________________
જન ખધુએ વાંચા અને અમૂલ્ય લાભ લ્યા. શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરી.
વ્હાલા બધુએ, આપ સારી રીતે જાણુતા હશેા કે વડેદરા અને પાટ કૉન્ફરન્સ વખતે જૅન શ્વેતાંબર કામની આધુનિક સ્થિતી જાણવા માટે સર્વે જૈન એના વિચાર થવાથી ડીરેકટરી કરવાનુ કામ કેન્ફરન્સ એડ઼ીસે હાથ ધરેલું હતું. આ મહાભારત કામના પ્રથમ ફળ રૂપે અમદાવાદ કારન્સ પહેલાં શ્રી જૈન શ્વેતાંબર મદરાવળ, ભાગ ૧ àા બહાર પાડવામાં આવ્યા હતા. ત્યાર પછી કાન્ફરન્સ ફીસ તરફ આ મુશ્કેલ કામના દ્વિતીય મૂળ રૂપે શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરીના~~ભાગ ૧ લે! ( ઉત્તર ગુજરાત) અને ભાગ ૨ જો (દક્ષિણુ ગુજરાત) એવી રીતે બે ભાગ જૈન પ્રજા સમક્ષ પ્રસિદ્ધિમાં મુકવામાં આવેલ છે. આ બન્ને ભાગમાં સમસ્ત ગુજરાત દેશની પ્રાચીન તેમજ અર્વાચીન નગુવા લાયક હકીકતા દાખલ કરવામાં આવી છે; જૈનાની વસ્તી સંખ્યા દેખાડનારી ગામની નિશાતીએ ઉપરાંત તીર્થ સ્થળ, દેરામર, તથા રેલ્વેની સરળ માહિતી આપનારાં ચિન્હ વા! સુંદર નકશે પણુ આપેક્ષે છે. ટુકમાં જૈનેતી વસ્તી વાળા જીલ્લા અને તાલુકાવાર ગામ, રાજ્ય, નજીકનુ સ્ટેશન અને તેનુ અંતર, નજીકની પેસ્ટ તથા તાર એફીસ, દેરાસર, તીસ્થળ, ધર્મશાળા, ઉપાશ્રય, પુસ્તક ભંડાર, લાઇબ્રેરી, પાઠશાળા, પાંજરાપાળ અને સમા મંડળ વિગેરેને લગતી સઘળા ઉપયેગી બાબતાથી આ ડીરેકટરી ભરપુર છે. આ સિવાય ગામવાર જ્ઞાતિ અને ગચ્છની કુંવારા, પરણેલા, વિધુર અને વિધવાની તેમજ ભણેલ તથા અભણુની સખ્યા આ ડીરેકટરીમાં સમજપુર્વક આપવામાં આવેલ હાવાથી દરેક જૈન ખતે આપણી આધુનિક સ્થિતિ નજરે તરી આવે. વિશેષમાં જીલ્લાવાર તેમજ જનરલ રીપોર્ટ તથા તે ઉપરથી ઉપજતા વિચારાથી આ ડીરેકટરી જૈન સમાજ માટે બહુ ઉપયોગી કરવામાં લગાર પણુ કચાશ રાખવામાં આવી નથી. ડીરેકટરી તૈયાર કરવા પાછળ રૂ. ૧૫૦૦૦ની મોટી રકમ ખચવામાં આવી છે; તે છતાં તુજ કિંમત રાખવાનું કારણ કમાવાની ખાતર નહીં પરંતુ શ્રીમંત તેમજ ગરીબ જૈન બધુને આ પુસ્તકના લાભ આપવાનુ છે. માટે સર્વ જૈન આ મેટા લાભ અવસ્ય લેશેજ એત્રો અમારી સપુ ખાત્રી છે.
કિંમત માત્ર પહેલા ભાગના રૂ, ૭ ૧૨-૦ ખીજા ભાગના અન્ને ભાગ સાથેના
૨. ૧-૪-૦
રૂ. ૧-૧૪-૦
આનાની પે ટીકીટ મેોકલનારને મેાકલવામાં આવશે.
{
નકશાની છુટી નકલ અઢી પાયની મુખ- નં ૩
આસિસ્ટંટ સેક્રેટરી
શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ