________________
Rates for Advertisement. જાહેરખબર આપનારાઓને અમુલ્ય તક.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું વાજીંત્ર ગણાતું આ માસિક કે જેને હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાં વસતી જેને જેવી ધનાઢય કેમમાં બહાળો ફેલાવો છે તેમાં જાહેરખબર આપવાના ભાવ નીચે મુજબ રાખવામાં આવ્યા છે.
એક પેઈજ અડધુ પેઈજ પા પેઈજ |
ચાર લાઈન
એક વર્ષ માટે.
૩૦
છ માસ માટે
-
--
ત્રણ માસ માટે
૧૨
એક અંક માટે
જાહેરખબરો હિંદી, ગુજરાતી યા અંગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેરખબરના નાણાં અગાઉથી મળ્યા સિવાય જાહેરખબર દાખલ કરવામાં આવશે નહિ. આ માસિકની મારફત હેન્ડબલ વહેચાવવાના ભાવો પત્રવ્યવહારથી અગર રૂબરૂ મળવાથી નક્કી થઈ શકશે, તે માટે સઘળો પત્ર વ્યવહાર તથા મનીઓર્ડર વિગેરે નીચેના શીરનામે મોકલવા.
પાયધુની, મુંબઈ નં. ૩
આસિસ્ટંટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.