________________
૧૯૧૧]
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેર્ડને રીપેર્ટ.
[૪૭
૪ બોર્ડના તમામ નેકરો ઓo સેક્રેટરીના તાબામાં ગણાશે, જેઈતા ચાકરે કરો રાખવા કે બરતરફ કરવા ઓo સેક્રેટરીને સત્તા છે.
કોઈ વેળા બોર્ડની સભા બોલાવવા જેટલે વખત ન હોય તે સરક્યુલર દ્વારા સભાના અભિપ્રાય જાણી, અને કોઈ ખાસ પ્રસંગે માત્ર પ્રમુખની અનુમતિ લઈ જરૂરી કામ કરાવશે.
૧૮ આ નિયમોમાં વખતો વખત ઘટતે ફેરફાર કે સુધારે વધારે બોડ કરી શકશે. - એ પ્રમાણે પસાર થયેલા નિયમે પિકી પાંચમા નિયમથી બોર્ડની સાધારણ મીટીંગે મુંબઈમાં બોલાવવાનું અને છઠ્ઠા નિયમથી કોન્ફરન્સ મળવાની જગ્યાએ તેના આગલા દિવસે બોલાવવાનું ઠરાવવામાં આવ્યું, તેમજ પ્રમુખ, ઉપપ્રમુખ અને ઓo સેક્રેટરીઓની નિમણુંક કરવામાં આવી. જુદે જુદે પ્રસંગે ત્યાર પછી સાતમા ઠરાવ અનુસાર મેંબરોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યું અને હાલ બોર્ડના મેંબરો કુલ ૫૭ છે. જેમાં ૨૮ મુંબઈ શહેરના અને ૨૯ બહાર ગામના છે. બોર્ડની મીટીંગ મલવા પહેલાં બહારગામના મેંબરોને કાર્ય ક્રમની યાદી મોકલી તેપર તેઓની સૂચના માગવામાં આવે છે. અને છેલ્લી મીટીંગના ઠરાવ અનુસાર હવે દરેક મીટીંગનું પ્રોસીડીંગ પણ તેઓને મોકલવામાં આવે છે. સં. ૧૯૬૬ ના આસો માસની આખરે બેઈમાં જે મેંબરે હતા તેઓનું લીસ્ટ નીચે પ્રમાણે છે. (૧) પ્રમુખ–શેઠ કલ્યાણચંદ શોભાગચંદ. ઉપપ્રમુખ—મી. લખમશી હીરજી મેશરી.
સેક્રેટરીઓ ૧. મી. મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ. ૨. મી. મનસુખલાલ કીરચંદ મહેતા.
મુંબઈના મેંબરે. ૧. શેઠ અમરચંદ ઘેલાભાઈ ૨. મી. ગોવિંદજી મૂલજી મહેપાણી. ૩. ,, હેમચંદ અમરચંદ. ૪. શેઠ માણેકલાલ ઘેલાભાઈ. ૫. મી. સાકરચંદ માણેકચંદ ઘડીયાળી. ૬. મી. મેહનલાલ દલીચંદ દેશાઈ. ૭. ડા. ત્રીભોવનદાસ લહેરચંદ. ૮. શેઠ મોહનલાલ પુંજાભાઈ. ૮. શેઠ પદમશી ઠાકરશી. ૧૦. પંડિત ફતેહચંદ કપુરચંદ લાલન. ૧૧. ,, ટોકરશી નેણશી. ૧૨. મી. ઉમેદચંદ દોલતચંદ બરડીયા. ૧૩ , ગુલાબચંદ દેવચંદ. ૧૪. , મનસુખલાલ રવજીભાઈ મહેતા. ૧૫. , નાનચંદ માણેકચંદ. ૧૬. , મકનજી જુઠાભાઈ મહેતા. ૧૭ ,, વેલજી આણંદજી મિસરી. ૧૮. શેઠ પુનશી હીરજી મેશરી.