________________
૪૬]
જૈન કેનફરન્સ હેરલ્ડ.
[ફેબ્રુઆરી
દ્વારા સભા મળવાની ખબર આપવામાં આવશે. મુકરર થએલા કામ સિવાય કોઈ પણ નવી બાબત અગાઉથી જણાવેલી નહિ હોય તે તે સભામાં રજુ થઈ શકશે નહિ; પણ કોઈ ખાસ અગત્યની બાબત હશે તે તે પ્રમુખની સંમતિથી રજુ થઈ શકશે. છ સભાસદે હાજર હોય તો કોરમ થયેલું ગણાશે, પણ કેરમ ન થશે તે હાજર થએલા સભાસદ તે સભાને કોઈ ચેકસ દિવસ ઉપર મુલતવી રાખશે. જે દિવસે છે. સેક્રેટરી સભા બોલાવશે, આવી રીતે બોલાવેલી સભાને કોરમને નિયમ લાગુ પડશે નહિ.
૧૦ બેડની સભામાં રજૂ થયેલા બાબતપર તટસ્થ ન રહેતાં વિરૂદ્ધ કે તરફેણમાં મત આપવાનું હાજર રહેલા સભાસદેને ફરજ્યાત છે.
૧૧ બહારગામના સભાસદો તરફથી જે કંઈ સૂચનાઓ વખતે વખત આવશે તે ઓ. સેક્રેટરી તે પછીની સ્થાનિક સભામાં રજુ કરશે તથા તે પર સ્થાનિક સભા પુરતુ ધ્યાન આપશે. પત્રવ્યવહારથી તથા હેરલ્ડ વિગેરેમાં પ્રગટ કરી બોર્ડનાં કાર્યોની જોઈતી. હકીકતથી બહારગામના મેમ્બરોને વાકેફ રાખવામાં આવશે. .
૧૨. બે પિતામાંથી વખતે વખત ચોક્કસ કાર્યો કરવા સારૂ સબ કમીટીઓ નીમી શકશે.
૧૩. દરેક સભામાં પ્રમુખ, અને તેની ગેરહાજરીમાં ઉપપ્રમુખ કામ ચલાવશે, ને બંને ગેરહાજર હશે તે હાજર થયેલા સભાસદે પિતામાંથી પ્રમુખ નીમી કામ -. ચલાવી શકશે.
૧૪. બેડની સભા પ્રમુખ કે. એ. સેક્રેટરીને જરૂર જણાતાં અથવા સભાસદેમાંના પાંચની લેખીત માગણીથી કોઈ પણ મુકરર કાર્ય માટે . સેક્રેટરી અનુકુળ સમયે કલમ આઠમી અનુસાર બેલાવશે.
૧૫. બોને લગતાં બધા ફડોનાં નાણું કેન્ફરન્સને હસ્તક રહેશે. ચાલુ ખર્ચને માટે જોઈતી રકમ ઓo સેક્રેટરીના નીમેલા અધિકારીને કોન્ફરન્સ આપશે. તેને હિસાબ પદ્ધતિસર ઓo સેક્રેટરી રખાવશે. અને તે ઓડીટ કરાવી ઓડીટરના રીપેટે ' સાથે વાર્ષિક સભામાં રજુ કરશે.
૧. બોર્ડની તથા સબ કમીટીની સભાઓમાં સઘળું કામકાજ ગુજરાતીમાં ચાલશે, અને તેની રક નોંધ તે વેળાએ ઓo સેક્રેટરી લેવડાવશે; જે અઠવાડીયાની અંદર ફેર મીનીટ બુકમાં ઉતરાવી પર તે સભાના પ્રમુખની સહી લેવડાવશે તથા તે પછીની મીટીંગમાં તે કન્ફર્મ કરાવશે. ૧૭. પ્રમુખની મુંબઇમાંથી ગેરહાજરીને પ્રસંગે તેના સર્વ હક ઉપપ્રમુખ ભોગવશે.
એનરરી સેક્રેટરી, ૧, આ નિયમ કે બેની સભાઓમાં વખતો વખત જે ઠરાવો થાય તે ઓo સેક્રેટરી અમલમાં મુકશે.