________________
1911 ]
Sad-Deva, Dharma and Guru.
[ 43
of the austere path of Veetaraga ( the conqueror of passions, love and hatred ). They do not touch unasked even a straw not belonging to them. They abstain from all sorts of food, drink, drugs and dessert during the night after sun-set. They look upon all beings with equanimity, and preach 'Truth' with compassion and disinterestedness. These are, in short, the characteristic features of wood-like Gurus. ૐ શાંતિ |
Vankaner (Kath iawad]).
}Mansukhlal Kiratchand Mehta: 9-12-10 Friday, J
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડનો. સં. ૧૯૬૫ના જેઠ માસથી સં. ૧૯૬૬ના આસો વદ ૦)) લગીનો રીપ–
* સાતમી જૈન વેતાંબર કોન્ફરન્સનું અધિવેશન પુના શહેરમાં સં. ૧૮૬૫ ના જે માસમાં કરવામાં આવ્યું તે પ્રસંગે જૈન કેમની કેળવણીના સવાલ પ્રત્યે બહુ લંબાણથી ચર્ચા કરવામાં આવી અને સર્વને એકત્ર વિચાર થયો કે ચાલુ જમાનામાં તેમને અભ્યદય કેળવણીની અગત્ય પીછાની તેને સર્વ દિશામાં એકસરખો પ્રવાસ કરવામાં રહેલ છે. - કેળવણીના સવાલને કેન્ફરન્સે પ્રથમથીજ હાથ ધર્યો હતો. પરંતુ તેના આગળના અધિવેશનમાં આ સવાલને અંગે ચર્ચા ચલાવવામાં જેટલો વખત કાઢવામાં આવ્યો હતે તેના કરતાં છેલ્લાં અધિવેશન વખતે બહુ વધારે વખત કાઢી તેને માટે પુરતી જાગૃતિ દેખાડવાની જરૂરીઆત સ્વીકારવામાં આવી. અને તે સંબંધમાં બહોળા પાયા પર એક લંબાણ ઠરાવ ઘડી રજુ કરવામાં આવ્યું. એ ઠરાવમાં બતાવેલી કેળવણીને લગતી અનેક બાબતને વ્યવહારૂ આકારમાં મુકવા અને તેને માટે યોજનાઓ તૈયાર કરવા એક કેળવણી બેડ સ્થાપન કરવાનો ઠરાવ કરવામાં આવ્યું. જે ઠરાવ નીચે પ્રમાણે છે –
કેળવણી સંબંધી દરેક કામ શીધ્ર બનાવી શકાય તે માટે નીચે જણાવેલા સદ ગૃહસ્થોનું એક જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ પિતાની સંખ્યામાં વધારો ઘટાડે કરવાની સત્તા સાથે નીમી છે. અને તેની ઓફીસ મુંબઇમાં છે.
સદરહુ ઠરાવ અનુસાર તે વખતે મેમ્બરે વધારવાની સત્તા સાથે ૨૬ મેમ્બરોનું