________________
૪૪]
જૈન કેન્ફરન્સ હેરસ્ટ
(ફેબ્રુઆરી
બોર્ડ રાખવામાં આવ્યું. એ વખતે નિયત કરેલા અને વધારેલા મેમ્બરોના નામોનું લીસ્ટ નીચે આપવામાં આવ્યું છે. શેઠ અમરચંદ ઘેલાભાઈ
શેઠ મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ. , મનસુખલાલ કરતચંદ મહેતા. , ગોવિંદજી મૂલજી મહેપાણી. , માણેકલાલ ઘેલાભાઇ.
, હેમચંદ અમરચંદ. , સાકળચંદ માણેકચંદ ઘડીઆળી, પંડિત ફતેહચંદ કપુરચંદ લાલન. - - મોહનલાલ ચુનીલાલ દલાલ. શેઠ મણીલાલ નભુભાઈ દેશી. ,, કેશવલાલ પ્રેમચંદ.
, કેશવલાલ અમથા શાહ. , વેણીચંદ સુરચંદ
, કુંવરજી આણંદજી. ,, મોહનલાલ દલીચંદ દેશાઈ. ,, અનુપચંદ મલુચંદ. . શિવજી દેવશી.
,, પદમશી ઠાકરશી. ડો. ત્રિભોવનદાસ લહેરચંદ. , મોહનલાલ પુંજાભાઈ. શેઠ દામોદર બાપુશા.
ક ટોકરશી નેણશી. , મગનલાલ ચુનીલાલ વૈદ્ય. , ઉમેદચંદ દોલતચંદ બરોડીઆ, , ગુલાબચંદ દેવચંદ.
આ પ્રમાણે આપણા બેની હસ્તી મુકરર કરવામાં આવી, તે આપ સર્વને, વિદિત છે.
કોન્ફરન્સનો મેળાવડો ખલાસ થયા પછી તા. ૧૩-૬-૦૯ ના રેજે બોના મુંબઈના તેમજ બહાર ગામના મેં અને એક મેળાવડે મુંબઈ કોન્ફરન્સ હેડ ઓફીસમાં કરવામાં આવ્યો અને તે વખતે ધારા ધોરણ ઘડવા માટે એક પેટા કમીટી નીમવામાં આવી. એ કમીટીએ સુચવેલા ધારા ધરણે ત્યાર પછી બેડની બીજી મીટીંગમાં છેવટને માટે પસાર કરવા પહેલાં તેની એક એક નકલ મુંબઈના તેમજ બહાર ગામના મેમ્બરોને મોકલવાનું ઠરાવવામાં આવ્યું. ત્યાર પછીની ત્રીજી મીટીંગમાં લંબાણ ચર્ચા ચલાવ્યા પછી સર્વાનુમતે જે નિયમો ઘડવામાં આવ્યા તે નીચે પ્રમાણે છે.
નામ અને સ્થળ. ૧. આ બોર્ડનું નામ “શ્રી જન “વેતામ્બર એજ્યુકેશન બોર્ડ” રાખવામાં આવ્યું છે, તેની ઓફીસ મુંબઈમાં રહેશે.
ઉદેશ,
(૨) કેળવણી સંબંધી યોજનાઓ તથા તમામ પ્રકારના કાર્યો કરવાં એ આ બેડને ઉદ્દેશ છે. (જુઓ સાતમી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ કરાવ ૫ મે પેટા વિભાગ સાતમ.