________________
૧૯૧૧
શ્રી સનસ્કુમાર ચકવર્તી ચરિત્ર.
[૩૨
य दोजख बीच वद अमली !!
સે તન અપના ગઢાના હૈ | ૨૦ || गलत फहमी ये है तेरी।
नहीं आराम इस जगमें ॥ लगाता है अबस दौलत I
पे क्यों तुं दिलको अब नाहक ॥ ११ ॥ तमामी रैन गफलतमें।
गुजारे चार पाई परः ॥ गुजारे रोज खेलोंमें ||
वृथा आयु गंवाना है ॥ १२ ॥ ઉ” દુનિયા ધંધો મેં .
हुआ तुं क्यों दिवाना है ॥ मुसाफर बे वतन तुं है ॥
#ાં તે ઢિાના હૈ. રૂ कालबादेवी रोड, बम्बई. ___ प्रयोजक-उदयचंद लालचंद शाह.
શ્રી સનકુમાર ચક્રવત ચરિત્ર. નાગલેની નગરી ભેગાવતી, દેવનગરી, અમરાવતી અને રાક્ષસપુરી લંકાથી પણ અધિક અને કાંચનની શોભાને ધારણ કરનારી કાંચનપુરી નામે નગરી છે. ત્યાં શત્રુની સ્ત્રીઓના અશ્રુ જળના પ્રવાહમાં મેઘોતિ સમાન વિક્રમયશા નામે પરાક્રમી રાજા હતે. યુથપતિ ગજેને હાથણીઓની જેમ તેના અંતઃપુરમાં પાસે પ્રેમની પાત્ર રમણી હતી. તે નગરીમાં સંપત્તિને જાણે ભંડાર હોય તેવો નાગલ નામે એકઘણી સમૃદ્ધિવાળો સાર્થવાહ રહેતો હતો. સૌભાગ્યકારી, લાવણ્યાવાળી અને અતિશય રૂપથી શોભતી, વિષ્ણુને લક્ષ્મીની જેમ તેને વિષ્ણુશ્રી નામે સ્ત્રી હતી. કાળાશ અને કેશની જેમ પરસ્પર પ્રેમ ધરતા તે દંપતી સારસ પક્ષીની જેમ નિરંતર કીડામાં રસિકપણે વિહાર કરતા હતા.
એકદા એ સુંદર સ્ત્રી કાકાલીય ન્યાયથી વિક્રમ યશ રાજાની દૃષ્ટિએ પડી. તેને જોતાંજ ચોરની જેમ કામદેવે જેનું વિવેકરૂપી ધન હરી લીધું છે એવો તે રાજા વિચાર