________________
૧૯૧૧]
[૨૯૭
સધ સમસ્ત ભાવનગર, રા. રા. મણીલાલ હાકેમચંદ ઉદાણી M. A. મુંબઇ, ધી જૈન યંગ મેન્સ એસેાસીએશનના સેક્રેટરીને લલીતપુર વિગેરને મેકલવામાં આવેલ હતી. બાદ તા. ૧૧મી સપ્ટેમ્બરના રેજે કોન્ફરન્સના રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શેઠ કલ્યાણચંદ શાભાગચંદની સહીથી નીચે મુજબ અરજી મહેરબાન કલેકટર સાહેબને કરી છે.
No. 160/9 T
To
પરચુરણ કામકાજ.
Pydhonie Post No. 3 Bombay, 11 th September 1911
The Collector of Bombay
Sir,
I am in due receipt of your letter No. L. R. /6403 dated 5th September and in reply I have to state that while thanking the Government for fully recognizing the spirit of loyalty of the Jains, the address intended to be presented to His Majesty the King Emperor was not meant to be presented by the Jains of Bombay but by the whole Jain Comminnty of India. I have however sent copies of your letter again to the Secretaries of the Sthanakvasi and Digambar Conferences and other leading and influential Jains of India for information and guidance.
""
I have the honour to be, Sir,
Your most obedient servant, Sd/ Kalyanchand Sobhagchand Resident General Secretary Jain Swetamber Conference.
પત્રના જવાબ આવશે તે આ પછીના અંકમાં છાપવામાં આવશે.
ઉધરાણી.
કાન્ફરન્સની બેઠકા વખતે ભરેલ નાણાં પૈકી નીચે મુજબ રકમ વસુલ આવેલી છે.
રૂ. ૧.શેઠ ફરસરામ ભુતા” થાણા—કેળવણી ખાતામાં.
,, ૩૫ મુળચંદ ચતુર વકીલ વઢવાણુકાંપ—જ્ઞાન ખાતામાં.
•