________________
૧૯૧૧ ]
શ્રી જૈન ધાર્મિક ઈનામી પરીક્ષાના પ્રજો.
[ ૨૯
, ૩ સ્વાદસ્તિ આદિ સપ્તભંગીનું ટુંક સ્વરૂપ આપો. , ૪ દ્રવ્ય ના છે સામાન્ય ગુણનાં નામો આપી તે દરેક દ્રવ્યમાં ઉતારી બતાવો. ૧૫ ,, ૫ સમકિતની દશ સૂચિનાં નામ આપો અને તે દરેકનું ટુંક સ્વરૂપ સમજાવો. ૫
તત્વાર્થધામ (માર્ક પ.) સવાલ ૧ જીવ તત્વ ઉપર સાત નય, બે પ્રમાણ, ચાર નિક્ષેપા, નિર્દેશ,
સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ, વિધાન યાને ભેદ, સત, સંખ્યા,
ક્ષેત્ર, સ્પર્શન, કાલ. અન્તર, ભાવ અને અપબહુવ ઉતારે. ,, ૨ પાંચ અજીવ પદાર્થોનું વર્ણન આપે. , ૩ આશ્રવ તથા બંધ તત્વોનું વર્ણન આપો. ,, ૪ સંવર તથા નિર્જરા તત્વોનું વર્ણન આપો. . , ૫ મોક્ષ તત્વનું વર્ણન આપો.
ઘોરણ ૫ મું (). [ વિષય-સ્યાદવાદ મંજરી, યોગની આઠ દૃષ્ટિની સક્ઝાય] પરીક્ષક–રા. ૨. કેશવલાલ પ્રેમચંદ મોદી. (અમદાવાદ)
યોગની આઠ દૃષ્ટિની સઝાય. (માર્ક ૫૦) સવાલ ૧–આઠ દૃષ્ટિનાં નામ, તે દરેકનું ટુંક સ્વરુપ તથા તે દરેક કયે કયે પ્રસ્થાને
પામિયે તે લખો. , ૨–દદ દષ્ટિમાં બોધ કોના સરખો હોય તે લખે અને તે દરેક પ્રકારના
બોધ ઉપર ટુંક વિવરણ લખો. - ૩–પહેલી ચાર દૃષ્ટિવાળો જીવ કેવા ગુણવાળો હોય અને તેના પરિણામ ૧૫
કેવા વરતતા હોય અને તેનું વર્તન કેવું હોય તે લખે. , , છેલ્લી ચાર દૃષ્ટિવાળો જીવ કેવા ગુણવાળો હોય અને તેના કેવા પરિણામ
- વરતતા હોય અને તેનું વર્તન કેવું હોય તે લખે. , ૫ અન્ય દર્શનના યોગના અંગ સાથે યોગની આઠ દૃષ્ટિ સરખાવો.
૧૫
સ્યાદ્વાદ મંજરી (માર્ક ૫૦) સવાલ ૧ સામાન્ય, વિશેષ, અને સત્તા એ અન્યમતાવલંબીઓએ માનેલી શી
ચી છે અને તેનું ખંડન જેને મતાવલંબીઓ શી રીતે કરે છે. ૧૦ ,, ૨ વેદોક્ત હીસા પણ ધર્મના હેતુ રૂપ નથી એ સિદ્ધાન્ત સમજાવે તથા
તેનું પ્રતિપાદન કરે. ,, ૩ મંજરીમાં કયા કયા જન લેખકના પુરાવા આવ્યા છે તેનાં નામ લખો. ૮ , ૪ નીચેના શબ્દો સમજાવો.
૧ કલાયાપદિષ્ટહેતુ: ર. સમવાય ૩. ચૈતન્ય. ૪. સ્યાદ્વાદ ૫. વાસના