________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જાન્યુઆરી
[બ] મહાવીર સ્વામીને શ્રેણિક રાજાની સાથે ગૃહસ્થપણુમાં સગપણનો શે
સંબંધ હતો ? ૨ મરીચીએ ત્રિદંડી સન્યાસ શા આશયથી અને કેવા કારણથી ગ્રહણ કર્યો, અને
તેનું લક્ષણ પિતે કે પ્રકારે બાંધ્યું હતું? આજે તે સન્યાસથી કયું દર્શન પ્રવર્યું છેતેની છાયા કોઈ પણ દર્શનમાં જોવામાં આવે છે? અને આ મિથ્યા ધર્મોપદેશનું ફળ મરીચિને શું મળ્યું ? ને તેથી મિથ્યા ધર્મોપદેશકોથી આપણે
કેટલે દરજજો દૂર રહેવાની જરૂર છે તે લખો. ૩ મહાવીર સ્વામીના પૂર્વના સત્તાવીસ ભવના વર્ણનથી તાત્ત્વિકસાર શું
નીકળે છે, તે નિબંધ રૂપે લેવો. ૪ નીચેમાંના ગમે તે ત્રણના સંક્ષિપ્ત રીતે તેઓમાં રહેલા વાઘનીય ગુણોનું
વર્ણન લખો.
શ્રેણિક, અભયકુમાર, આદ્રકુમાર, ચેલણ અને છેલ્લા રાજર્ષિ ઉદાયન. ૫ [અ] નીચેની બાબતોમાંથી ગમે તે બે બાબતે ઉપર તમારા પિતાના વિચાર
દર્શા.
મહાવીર પ્રભુની છવાસ્થ અવરથા, પાંચમા આરાના ભાવને પિંડદાનનો પ્રચાર, [બ) નીચેના શબ્દ અથવા પદોની સમજુતી આપ. પૂર્વ, ભંભાસાર, ગોલક, કુંડ
અપંડિત મૃત્યુ, સિંહાવલોકન ન્યાય, મત્સ્ય ન્યાય, કુણિક, વૈશાલિય અને
છાસ્થ
ભા.
ઘેરણ ચોથું.
(આગમસાર, તત્વાર્થાધિગમ) પરીક્ષક–રા. રા. કેશવલાલ પ્રેમચંદ મેદી (અમદાવાદ)
ગામનાર. (માર્ક ૫૦) સવાલ ૧–() નિશ્ચય સમ્યકત્વ સણું તથા વ્યવહાર સમ્યકત્વ સહણ ૭ (T] નિશ્ચય જ્ઞાન
તથા વ્યવહાર જ્ઞાન (૬] નિશ્ચય ચારિત્ર તથા વ્યવહાર ચારિત્ર
આ છનું સ્વરૂપ ટુંકમાં વિવરણ સાથે લખે. , ૨ અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત, અને સાદિ અનંત, આ ૧૫
ચભંગી છ દ્રવ્યમાં જ્યાં જ્યાં ઉતરે ત્યાં તથા દરેક દ્રવ્યમાં દ્રવ્ય, ક્ષેત્ર, ૭ કાલ તથા ભાવને આશ્રીને ઉતારી બતાવો.