________________
૧૯૧૧]
શ્રી જૈન ધાર્મિક ઈનામી પરીક્ષાના પ્રશ્ન.
[ ૨૭
, પાર્શ્વનાથના , , ૫ મી મહાવીર સ્વામીના ,, , ૩ જી શીતલનાથના ,, ,, ૨-૩-૪ શાંતિનાથના સ્તવનમાં જે શાંતિ સ્વરૂપ કર્તાએ વર્ણવ્યું છે તે તમારા શબ્દમાં વર્ણન રૂપે લખો અથવા નિબંધ રૂપે લખો.
અથવા. કુદેવપણના અઢાર પણ જેમાં વર્ણવ્યાં છે તે ગાથા અર્થ સહિત તમારા પિતાના વિવેચન સાથે લખો.
અથવા.
જીવરાજ ભગવંતની પૂજાના ભેદ આનંદઘનજી મહારાજે કયા સ્તવનમાં દર્શાવ્યા છે ? તે ભેદે કેટલે પ્રકારે જણાવ્યાં છે ?
તુરિયભેદ પડિવતી પૂજા, ઉપશમખીણ સગીરે,
ચહા પૂજા ઈમ ઉત્તરઝયણે, ભાજી કેવળ ભોગી રે; આ ગાથાને અર્થ તમારા પિતાના વિવેચન સાથે જણાવો, અને જીનપૂજાનુ અનંતર અને પંરપર ફળ જણાવો. નીચેનામાંથી ગમે તે પાંચ પદે આગળ પાછળનો સંબંધ જોડી આપે. (Give the context of):
૧. ચરણ ધરણ નહિકાય, ૨. અભય અપ અખેદ; ૩. એ નિજમત ઉન્માદ, ૪. હેય ઉપાદેય સુણાય. ૫. ફળ અવંચક જોય. ૬. મુક્તિ સંસાર બેઉ સમગણે, ૭. જાણી ન નાથ મનાવી, ૮. અંધ શકટ જે નજર ન દેખે. ૯. ભંગ ઈલિકાને ચટકાવે, ૧૦. માણસની કરૂણ નહિરે. ૧૧. ચતુરાઈ કુણ મોરે.
મહાવીર ચરિત્ર,
પ્ર.
૧ [1] મહાવીર ચરિત્ર કયા ગ્રંથને ભાગ છે?
ત્રિષષ્ઠિ શલાકા પુરૂષનાં નામ ગણવે. તેમને શલાક. પદ અંકિત કરવાનું કારણ શું ? અને “શલાકા’ શબ્દને અર્થ શું ?
[ ઉપલી ત્રણમાંથી ગમે તે એક બાબતનો જવાબ લખવાનો છે.]